ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે INDIA TV-CNXનો ઓપિનિયન પોલ
લોકસભા 2024ની ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં ગુજરાતમાં 7 મે 2024ના દિવસે મતદાન થવાનું છે, એ પહેલાં INDIA TV- CNXનો ઓપિનિયન પોલ સામે આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સતત ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં બધી 26 બેઠકો જીતી જશે. ગાંધીનગરની બેઠક પરથી ભાજપે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને બીજી વખત