પત્ની 15 જ મિનિટમાં ફરી સેક્સની માગ કરતી, પતિ હતો પરેશાન

એક સ્ત્રી ડૉક્ટરની પાસે ગઈ ત્યારે જ ડૉક્ટરને તે ગુસ્સામાં હોય તેવું લાગી રહ્યું હતું. મહિલા તેની અલગ અલગ વાતો કરતા તેની સેક્સ લાઈફની ચર્ચા ડૉક્ટરની સાથે કરી હતી. મહિલાએ કહ્યું કે, તેની અને પતિ વચ્ચેની સેક્સ લાઈફ બરાબર છે, તેની અને પતિની વચ્ચે રોમાન્સ પણ ખૂબ સારો છે અને બંનેને સંતુષ્ઠી પણ થાય છે. 

મહિલાને પ્રોબ્લેમ એવી હતી કે, મહિલાને સેક્સ કર્યા પછીના 15થી 20 મિનીટના સમય પછી એવી ઈચ્છા થતી હતી કે, તેનો પતિ તેની સાથે ફરીથી શારીરિક સંબંધ બાંધે અને બીજી વાર પણ પતિ પહેલાની જેમજ સંતુષ્ઠીનો અનુભવ કરાવે. મહિલાનો પતિ તેની આ ઈચ્છા પૂરી કરતો નહોતો. મહિલાની આ વાતની સાંભળીને ડૉક્ટરે મહિલાના પતિને બોલાવીને તેની સાથે ચર્ચા કરી હતી. ત્યારે ડૉક્ટરને પતિએ જણાવ્યું હતું કે, તે એક વાર સેક્સ કરીને બીજી વાર સેક્સ કરવા માટે કેપેબલ નથી, એટલા માટે પત્નીને સેક્સ દરિમયાન બે વાર સંતુષ્ઠી આપવા માટે ડોકટરે પતિએ એક એવો રસ્તો આપ્યો કે, જેનાથી પતિને પણ એક જ વાર સેક્સ કરવો પડતો હતો, પણ પત્નીને બે વાર સંતુષ્ઠી મળતી હતી. જાણો ડૉક્ટરે તે વ્યક્તિને શું કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp