કેવી રીતે થઈ ફાધર્સ ડે ઉજવવાની શરૂઆત?

PC: mspmag.com

‘ફાધર્સ ડે’ની ઊજવણીની શરૂઆત પશ્ચિમ વર્જિનિયાના ફેયરમોટમાં જૂન 1908માં કરવામાં આવી હતી. 6 ડિસેમ્બર 1907માં પશ્ચિમ વર્જિનિયામાં મોનોગારમાં એક ખાણ ખોદતી વખતે બનેલી દુર્ઘટનામાં 210 જેટલા શ્રમિકો દટાઈને મૃત્યુ પામ્યાં હતા. આ તમામ મૃતકો પહેલી વાર પિતા બન્યા હતાં. આવા હતભાગી મૃત પિતાઓની યાદમાં શ્રીમતી ગ્રેસ ગોલ્ડન ક્લે નામની મહિલાએ સૌપ્રથમ વાર ત્યાંના એક ચર્ચમાં ‘ફાધર્સ ડે’ની ઊજવણી કરી હતી. દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp