બિનહરીફ સાંસદ મુકેશ દલાલ કોણ છે, કેટલી સંપત્તિ છે, સી.આર. પાટિલના છે ખાસ..
BJPના મુકેશ દલાલ છેલ્લા 12 વર્ષમાં લોકસભાની ચૂંટણી બિનહરીફ જીતનાર પ્રથમ ઉમેદવાર બન્યા છે. સંસદીય ચૂંટણીમાં બિનહરીફ જીત મેળવનાર સંભવતઃ BJPના પ્રથમ ઉમેદવાર છે. સાત તબક્કામાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની આ પ્રથમ જીત છે. કોંગ્રેસે સુરત લોકસભા બેઠક પરથી નિલેશ કુંભાણીને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. જિલ્લા રિટર્નિંગ