ટોલ પ્લાઝા નહીં, ફાસ્ટેગ નહીં, આવી રહી છે નવી સિસ્ટમ,નીતિન ગડકરીએ જણાવ્યો પ્લાન
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ વસૂલાત સિસ્ટમને લઈને મોટી જાહેરાત કરી છે. હકીકતમાં, તેમણે એક પોસ્ટમાં કહ્યું કે, તેઓ ટૂંક સમયમાં ટોલ નાબૂદ કરવા જઈ રહ્યા છે. આ પછી નવી સેટેલાઇટ બેઝ ટોલ સિસ્ટમ લાગુ થશે. વાહનમાલિકો હાઈવે પર જેટલા લાંબા સમય સુધી વાહન ચલાવશે તેટલો વધુ ટોલ