ગૌરવશાળી મિત્રને પામવાનો, આજ અનેરો ઉત્સાહ છે

PC: Khabarchhe.com

વહેતા જળની પવિત્રતા સમાન, ને પર્વતના ગર્વ સમાન,
ગૌરવશાળી મિત્રને પામવાનો, આજ અનેરો ઉત્સાહ છે.

સૂર્યની તેજસ્વીતા સમાન, ને ચંદ્રની શીતળ રોશની સમાન,
શાંત સ્વભાવી મિત્રને પામવાનો, આજ અનેરો ઉત્સાહ છે.

વાતના મીઠા વિસામાં સમાન, ને હ્રદયના ધબકાર સમાન,
વિશ્ચાસ સમાં મિત્રને પામવાનો, આજ અનેરો ઉત્સાહ છે.

જીવનપથના સહકાર સમાન, ને વાલૂડાનાં આધાર સમાન,
મન ભાવક મિત્રને પામવાનો, આજ અનેરો ઉત્સાહ છે.

- બિપીન પટેલ (વાલુડો)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp