નવસારીમાં 10 હજાર લીટરની લિક્વિડ ઓક્સિજન સ્ટોરેજ ટેન્કનું લોકાર્પણ

PC: Khabarchhe.com

ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દહેજ દ્વારા નવસારીમાં આવેલ MGG હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ) ખાતે અદ્યતન NICU વોર્ડમાં 14 વોર્મર ટ્રોલી તેમજ 10 હજાર લીટરની લિક્વિડ ઓક્સિજન સ્ટોરેજ ટેન્કનું લોકાર્પણ સી.આર.પાટીલ અને હેમંત દેસાઇ, મેનેજિંગ ડિરેક્ટર, જી.સી.પી.એલ.ની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp