XXX: Return of Xander Cage - Khabarchhe
દીપિકાએ ફિલ્મફેર મેગેઝિન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જુઓ તસવીરો
પોતાની પહેલી હોલિવુડ ફિલ્મ કરીને ઈન્ટરનેશનલ સ્ટાર બની ગયેલી દીપિકા પાદુકોણે તાજેતરમાં જ ફિલ્મફેર મેગેઝિન માટે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું. તાજેતરમાં જ દીપિકાની xXx: Return of the Xander Cage ભારતમાં રીલિઝ થઈ હતી, જેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. દીપિકા મેગેઝિનના ફેબ્રુઆરી એડિશનમાં હોલિવુડ સાથે બની રહેલાં નવા સંબંધો વિશે વાત કરતી જોવા મળશે. મેગેઝિનના આ એડિશનને હેલો હોલિવુડ નામ અપાયું છે.]]></content:encoded>
આજે બોક્સ ઓફિસ પર ત્રણ મૂવિ રીલિઝ
‘દંગલ’ બાદ ફાઈનલી જોવાલાયક કહી શકાય તેવી ત્રણ મૂવિ આજે રીલિઝ થઈ છે, જેમાં ‘XXX: રિટર્ન ઓફ ધ જેન્ડર કેજ’, ‘હરામખોર’ અને ‘ઓકે જાનુ’નો સમાવેશ થાય છે. વીન ડિઝલ સ્ટારર XXXમાં દીપિકા પાદુકોણ પોતાનું હોલિવુડ ડેબ્યુ કરી રહી છે. આ સિવાય નવાઝુદ્દિન સિદ્દિકી-શ્વેતા ત્રિપાઠી સ્ટારર ‘હરામખોર’ અનેક વિવાદ બાદ આજે રીલિઝ થઈ છે અને શ્રદ્ધા કપૂર-આદિત્ય રોય કપૂર સ્ટારર રોમેન્ટિક ફિલ્મ ‘ઓકે જાનુ’ પણ આજે રીલિઝ થઈ છે.]]></content:encoded>
બર્થ ડે ગર્લની 'શાંતિ'થી 'પદ્માવતી' સુધીની સફર
ફરાહ ખાનની 'ઓમ શાંતિ ઓમ' ફિલ્મથી શરૂઆત કરનારી દીપિકા આજે 31 વર્ષની થઈ ચૂકી છે. પરંતુ દીપિકાને પહેલો બ્રેક હિમેશ રેશમિયાએ તેના મ્યૂઝિક વીડિયો 'નામ હે તેરા'માં આપ્યો હતો. ફિલ્મ 'બાજીરાવ મસ્તાની' અને 'પીકુ'માં તેના અભિનયના ભરપૂર વખાણ કરવામાં આવ્યા હતા. દીપિકાની આવનારી ફિલ્મ હોલિવુડની xXx-3 છે, જે ભારતમાં 14 જાન્યુઆરીના રોજ રીલિઝ થઈ રહી છે અને તેની આગામી બોલિવુડ ફિલ્મ સંજય લીલા ભણસાલીની 'પદ્માવતી' છે.]]></content:encoded>