CM Suvendu Adhikari - Khabarchhe

આયુષ્માન ભારત યોજના લાગૂ અને BSF માટે જમીન... સુવેન્દુ અધિકારીએ પહેલી કેબિનેટ બેઠકમાં લીધા 6 મોટા નિર્ણયો
પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર બન્યા બાદ, મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની અધ્યક્ષતામાં મળેલી પહેલી કેબિનેટ બેઠક દરમિયાન 6 મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયોમાં આયુષ્માન ભારત યોજનાનો અમલ અને 45 દિવસમાં BSFને જમીન આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે, મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ ચૂંટણી પંચનો પણ આભાર માન્યો. રાજ્યમાં હિંસામુક્ત અને સફળ ચૂંટણીઓ કરાવવા બદલ મંત્રીમંડળે તમામ મતદારો અને ભારતના ચૂંટણી પંચનો આભાર માન્યો.

ચૂંટણી પંચનો આભાર

પશ્ચિમ બંગાળની નવી સરકારની પહેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં હિંસામુક્ત અને સફળ ચૂંટણીઓ કરાવવા બદલ તમામ મતદારો અને ભારતના ચૂંટણી પંચનો આભાર માન્યો. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ જણાવ્યું કે, ‘ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલ કાર્ય પ્રશંસનીય હતું.’

321 શહીદ કાર્યકરોને સન્માન

કેબિનેટની બેઠક દરમિયાન મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ જણાવ્યું કે, ‘ભાજપ સરકાર બનાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપનારા 321 પક્ષના કાર્યકરોને આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, અમે તેમના પરિવારોને ન્યાય અપાવીશું. આ ભાજપ કાર્યકરોનું બલિદાન વ્યર્થ ગયું નથી. આ વ્યક્તિઓને કોઈપણ કિંમતે ન્યાય મળશે.’

BSF માટે જમીન ફાળવણી

સુવેન્દુ અધિકારીએ માહિતી આપી કે, ‘રાષ્ટ્રીય સુરક્ષા અને સરહદી વિસ્તારોમાં વસ્તી વિષયક ફેરફારોને ધ્યાનમાં રાખીને BSFને બોર્ડરની ફેન્સિંગ માટે જમીન ફાળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ કાર્ય 45 દિવસમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.’

indianexpress.com

આયુષ્માન ભારત અમલમાં

બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપે વચન આપ્યું હતું કે, સત્તામાં આવ્યા પછી, રાજ્યમાં 'આયુષ્માન ભારત' યોજના લાગૂ કરવામાં આવશે. આ વચન હવે પૂર્ણ થઈ રહ્યું છે. સુવેન્દુ અધિકારીએ જાહેરાત કરી કે, ‘રાજ્યએ કેન્દ્રની આરોગ્ય યોજના 'આયુષ્માન ભારત'માં જોડાવાનો સત્તાવાર રીતે નિર્ણય લીધો છે.’ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ‘પ્રધાનમંત્રીની બધી યોજનાઓ હવે બંગાળમાં લાગૂ કરવામાં આવશે.’

નોકરશાહો માટે કેન્દ્રીય તાલીમ અને BNS અમલીકરણ

મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ જાહેરાત કરી હતી કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા રોકાયેલા અમલદારો માટે કેન્દ્રીય તાલીમ અને પોસ્ટિંગને હવે મંજૂરી આપવામાં આવી છે. સાથે જ, અત્યાર સુધી લાગૂ થયેલી ભારતીય ન્યાય સંહિતા (BNS) આજથી બંગાળમાં લાગૂ કરવામાં આવી છે. હવેથી, આ નવા કાયદા હેઠળ તમામ નવા કેસ નોંધવામાં આવશે.

facebook.com/SuvenduWB

2015થી બંધ ભરતી પ્રક્રિયા ફરી શરૂ

મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ જણાવ્યું કે, ‘સરકાર સ્વીકાર્યું કે 2015 થી રાજ્યમાં કોઈ મોટી ભરતી થઈ નથી. તેમના વચનને પૂર્ણ કરતા મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે ટૂંક સમયમાં નવી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.’ કેબિનેટની બેઠક બાદ, મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે આ નિર્ણયો ‘નવા બંગાળ’ માટેની દિશા નક્કી કરશે. વિરોધ પક્ષોની પ્રતિક્રિયાનો ઇંતજાર છે.