રાહુલ ગાંધી વિશે જર્મનીની ભારતને સલાહ- આશા છે કે લોકતાંત્રિક રીતે નિર્ણય લેવાશે
રાહુલ ગાંધીની સદસ્યતાના મામલામાં જર્મનીએ ગુરુવારે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, અમે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સંસદમાંથી સસ્પેન્ડ કરવાના નિર્ણયની નોંધ લીધી છે. નિવેદનમાં જર્મનીના વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે ભારતીય વિપક્ષી રાજનેતા રાહુલ ગાંધી વિરુદ્ધ લેવામાં આવેલા નિર્ણયની સાથે સાથે તેમની સભ્યપદના મુદ્દાની પણ નોંધ લીધી છે. જર્મન વિદેશ મંત્રાલયના