આ રાજ્યમાં ગરમીનો પારો ઊંચકાઈને સીધો 40 ડિગ્રીએ પહોંચ્યો
શિયાળો હાલ વિદાઈ લઈ રહ્યો છે. કડકડતી ઠંડીમાંથી હમણા ગણતરીના દિવસો પહેલા જ મુક્તિ મળી છે, ત્યારે એક વિચિત્ર કહી શકાય તેવી સ્થિતી સામે આવી છે. દક્ષિણ ભારતના તામિલનાડુ રાજ્યમાં ઠંડીની વિદાઈ થોડા દિવસ અગાઉ થઈ ગઈ હતી અને ગરમીનો પારો સીધો જ 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. જેથી સ્થાનિકો