Sports

પાકિસ્તાનનું નવું નાટક, T20 વર્લ્ડ કપમાં ભારત સામેની મેચનો કરશે બહિષ્કાર, પરંતુ...

બાંગ્લાદેશને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ T20 વર્લ્ડ કપમાંથી બહાર કરી દેવામાં આવ્યું હતું. બાંગ્લાદેશની ટીમે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે ભારત જવાનો ઇનકાર કર્યો હતો અને માંગ કરી હતી કે તેની મેચો શ્રીલંકા ખસેડવામાં આવે. ICC...
Sports 

શું વિરાટ કોહલી ઘમંડી છે? અજિંક્ય રહાણેએ આપ્યો આ જવાબ બોલ્યો- ‘મેં તેને...’

અજિંક્ય રહાણે લાંબા સમય સુધી વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ઉપ-કેપ્ટન રહ્યો અને તે તેને અને તેના વર્તનથી સારી રીતે પરિચિત છે. કોહલીના ટીકાકારોનો એક વર્ગ તેને ઘમંડી માને છે, પરંતુ રહાણેનું માનવું છે કે જે પ્રકારે રમતને લઈને તેના વિચાર અને...
Sports 

T20 વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની ધમકીઓ વચ્ચે પાકિસ્તાને ટીમ જાહેરાત કરી; બાબર આઝમ ઈન, હરિસ રઉફ આઉટ

ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજાનારા ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે પાકિસ્તાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમનું નેતૃત્વ સલમાન અલી આગા કરશે. પાકિસ્તાનને ગ્રુપ Aમાં મૂકવામાં આવ્યું છે, જેમાં ભારત પણ શામેલ છે. પાકિસ્તાની...
Sports 

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે પોતાની ટીમ ભારત નહીં મોકલે. BCBએ ICCને અનુરોધ કર્યો હતો કે, તેની ટીમની મેચો ભારતથી શિફ્ટ કરીને...
Sports 

ઈશાને મેચ એકતરફી કરી દીધી તો પણ કેપ્ટન સૂર્યકુમાર તેના પર કેમ ગુસ્સે થયો?

કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને 'પ્લેયર ઓફ ધ મેચ' ઈશાન કિશને પોતાની શાનદાર ઇનિંગ્સની મદદથી ભારતીય ટીમને જીત અપાવી હતી. જ્યારે ઈશાન કિશન બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 6 રન હતો. ત્યાંથી ઈશાન કિશને...
Sports 

થરૂરના વખાણનો જવાબ આપવાના બહાને ગંભીરે કોના પર સાધ્યું નિશાન?

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરના તાજેતરની ટ્વીટે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. તેમની ટ્વીટ વાયરલ થઈ રહી છે. તેમણે આ ટ્વીટ કોંગ્રેસના સાંસદ શશિ થરૂરની પ્રશંસા કરતા જવાબ આપતા કરી હતી. કોંગ્રેસના સાંસદ નાગપુરમાં T20 મેચ...
Sports 

1.36 લાખ કરોડની સંપત્તિના માલિક લગાવશે RCBની ટીમ પર બોલી

પ્રખ્યાત ઉદ્યોગપતિ અદાર પૂનાવાલા IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ખરીદી શકે છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના CEOએ RCBમાં સ્પષ્ટપણે પોતાનો રસ દાખવ્યો છે. IPL 2025 બાદ RCBના વેચાણ અંગે અટકળો ચાલી રહી છે. હવે, ...
Sports 

ઇન્દોરમાં હોટલ બહાર મહિલાએ રોહિત શર્માનો હાથ પકડ્યો, સુરક્ષા તોડવાનું કારણ પણ જણાવ્યું

રવિવારે ઇન્દોરમાં ભારતીય ક્રિકેટ ટીમની હોટલ બહાર એક ચોંકાવનારી સુરક્ષા ભૂલ થઈ, જ્યારે એક મહિલા પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા સુધી પહોંચવામાં સફળ થઈ ગઈ. આ ઘટનાએ અધિકારીઓ અને ચાહકોમાં ખળભળાટ મચાવી દીધો. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે તાજેતરમાં પૂર્ણ...
Sports 

‘તેને પહેલી મેચથી જ રમાડવો જોઈતો હતો...’, ઈરફાન પઠાણ કેમ ગુસ્સે થયો?

ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ ભારતીય ટીમ સવાલોના ઘેરામાં છે. ન્યૂઝીલેન્ડે ત્રણ મેચની ODI શ્રેણીમાં ભારતીય ટીમને 2-1થી હરાવી, ભારતીય ધરતી પર ન્યૂઝીલેન્ડની આ પહેલી ODI શ્રેણીમાં જીત હતી. નીતિશ કુમાર રેડ્ડીએ અંતિમ મેચમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું...
Sports 

સાઇના નેહવાલની નિવૃત્તિ, ઓલિમ્પિક સહિત બેડમિન્ટનના આ ઇવેન્ટમાં 18 મેડલ જીત્યા

સાઇના નેહવાલે બેડમિન્ટનમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. સાઇનાએ 2023માં પોતાની છેલ્લી મેચ રમી હતી. ત્યારથી તે ઘૂંટણની ઇજા સામે ઝઝૂમી રહી હતી, જેના કારણે તેણે આખરે બેડમિન્ટનને અલવિદા કહી દીધું. સાઇનાની કારકિર્દીનું સૌથી મોટું મેડલ 2012 લંડન ઓલિમ્પિકમાં...
Sports 

આ 5 કારણે ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ ગુમાવવી પડી

દક્ષિણ આફ્રિકા સામે 2-1થી વન-ડે સીરિઝ જીતનાર ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામે ઘર આંગણે હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમે પોતાના ઘર આંગણે પહેલી વખત ન્યૂઝીલેન્ડ સામે વન-ડે સીરિઝ ગુમાવી છે. કિવી ટીમ 1989થી ભારતનો પ્રવાસ કરી રહી...
Sports 

બાંગ્લાદેશ ક્રિકેટમાં બળવો, ખેલાડીઓ-બોર્ડ સામ-સામે

બાંગ્લાદેશ ક્રિકેટમાં સ્થિતિ ઝડપથી બગડી રહી છે. દેશના ટોચના અને સ્થાનિક ખેલાડીઓએ હવે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) વિરુદ્ધ ખૂલીને મોરચો ખોલી દીધો છે. ખેલાડીઓએ ધમકી આપી છે કે જો BCBના ડિરેક્ટર અને ફાઇનાન્સ કમિટીના ચેરમેન નઝમુલ ઇસ્લામ તાત્કાલિક...
Sports 

Latest News

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે વિમાન દુર્ઘટનામાં ગુમાવ્યો જીવ

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCPના વડા અજિત પવારે વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે. બુધવારે સવારે 8:45 વાગ્યે મહારાષ્ટ્રના બારામતીમાં...
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે વિમાન દુર્ઘટનામાં ગુમાવ્યો જીવ

નસીમુદ્દીન સિદ્દીકીના કોંગ્રેસ છોડી દેવાથી ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધીની પાર્ટી પર શું અસર પડશે, જાણો

BSP છોડ્યા પછી નસીમુદ્દીન સિદ્દીકી થોડા દિવસો માટે બ્રેક પર હતા. તેમણે પોતાની પાર્ટી બનાવીને પોતાને અને તેમના સમર્થકોને સુસંગત...
National 
નસીમુદ્દીન સિદ્દીકીના કોંગ્રેસ છોડી દેવાથી ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધીની પાર્ટી પર શું અસર પડશે, જાણો

સની દેઓલની ફિલ્મ 'બોર્ડર 2' પર 6 દેશોમાં લાગ્યો પ્રતિબંધ

નિધિ દત્તા અને અનુરાગ સિંહની ફિલ્મ 'બોર્ડર 2' 23 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. દેશભરમાં રિલીઝ કરવામાં આવેલી...
Entertainment 
સની દેઓલની ફિલ્મ 'બોર્ડર 2' પર 6 દેશોમાં લાગ્યો પ્રતિબંધ

પહેલા જાહેરમાં ટ્રમ્પનો વિરોધ, અને હવે ચીનના પ્રવાસે UK PM કીર સ્ટારમર!

બ્રિટિશ PM કીર સ્ટારમર ફરી એકવાર વિશ્વભરમાં સમાચારમાં છવાયેલા છે. પહેલા તેમણે અમેરિકન રાજકીય દિગ્ગજ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો અને નીતિઓનો...
World 
પહેલા જાહેરમાં ટ્રમ્પનો વિરોધ, અને હવે ચીનના પ્રવાસે UK PM કીર સ્ટારમર!
Copyright (c) Khabarchhe All Rights Reserved.