Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?

આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા છે. તેઓ ખેડૂત આંદોલન અને પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા રહ્યા. 2017માં તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ગુજરાત વિધાનસભા બહાર...
Opinion 

દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો

(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ નગરી માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી પરંતુ તે ધર્મ અને દેશની સેવાની ભાવનાને જોડતો સેતુ પણ છે. શ્રી રામ જન્મભૂમિ...
Opinion 

બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની

(ઉત્કર્ષ પટેલ) જાન્યુઆરી 22, 2015માં PM નરેન્દ્ર મોદીએ પાનીપતથી શરૂ કરેલી 'બેટી બચાઓ, બેટી પઢાઓ' યોજના આજે 11 વર્ષ પૂર્ણ કરી રહી છે. આ યોજનાનું મૂળ ગુજરાતમાં જ હતું જ્યાં PM મોદીના ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન દીકરીઓની સુરક્ષા અને શિક્ષણ...
Opinion 

આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ

(ઉત્કર્ષ પટેલ) યોગી આદિત્યનાથજી દ્વારા અપાયેલો એક શક્તિશાળી અને પ્રેરણાદાયી સંદેશ છે. આ નિવેદન માત્ર ધાર્મિક ઉદ્ઘોષ નથી પરંતુ રાષ્ટ્રના આત્મવિશ્વાસ અને સાંસ્કૃતિક પુનરુત્થાનનું પ્રતીક છે. સનાતન ધર્મ હજારો વર્ષથી અનેક આક્રમણો, ષડયંત્રો અને પરિવર્તનોનો સામનો કરીને પણ અખંડ રહ્યો...
Opinion 

રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે

(ઉત્કર્ષ પટેલ) 22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યા ધામમાં ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા સાથે જે લાગણીઓનો ઉદય થયો હતો તેના આજે બે વર્ષ પૂર્ણ થયા છે. આ બે વર્ષ માત્ર આસ્થાના નહીં પરંતુ કરુણા, કર્તવ્ય અને જનકલ્યાણના પ્રતીક બન્યા છે. આ સમયગાળામાં...
Opinion 

અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...

(ઉત્કર્ષ પટેલ) આજના સમયમાં જ્યારે પાટીદાર સમાજને મજબૂત, સંગઠિત અને મૂલ્યો પર આધારિત નેતૃત્વની જરૂર છે ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. પૂર્વ મુખ્યમંત્રી તથા ઉત્તર પ્રદેશના વર્તમાન રાજ્યપાલ આનંદીબેન પટેલની પુત્રી અનારબેન પટેલને ખોડલધામ ટ્રસ્ટના સંગઠનના...
Opinion 

ગુજરાત ભાજપ પ્રદેશ ટીમના સદસ્ય રાજુભાઈ આજે પણ સંગઠન માટે બસમાં પ્રવાસ કરે છે

(ઉત્કર્ષ પટેલ) ગુજરાત ભાજપ પ્રદેશ સમિતિનું હાલમાં પૂર્ણ ગઠન થયું છે અને દરેક સદસ્યને રાજકીય તેમજ સામાજિક પરિસ્થિતિઓની ખૂબ ઝીણવટભરી ચોકસાઈ કરીને નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજુભાઈ પ્રિયદર્શી પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માની પ્રદેશ કારોબારીના સદસ્ય છે. અમદાવાદના મધ્યમવર્ગી પરિવારમાં...
Opinion 

જીવનમાં સુખ માત્ર સાત નહીં, પણ આઠ હોય છે

(ઉત્કર્ષ પટેલ) પહેલું સુખ: નિરોગી કાયા સ્વસ્થ શરીર જીવનનું સૌથી મોટું સુખ છે. જ્યારે શરીરમાં કોઈ રોગ કે પીડા ન હોય ત્યારે જ જીવનનાં બાકીનાં સુખોનો સાચા અર્થમાં આનંદ લઈ શકાય છે. બીજું સુખ: ઘરની માયાજીવનને સુખમય બનાવવા માટે...
Opinion 

પક્ષથી ઉપર દેશ: PM મોદીનો માર્ગદર્શક સંદેશ

(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું તાજેતરનું નિવેદન “સ્વયંથી મોટો પક્ષ અને પક્ષથી મોટો દેશ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના કાર્યકર્તાઓ માટે માર્ગદર્શક સિદ્ધાંત તરીકે રજૂ થયું છે. આ વાક્ય દ્વારા તેઓ ભાજપના કાર્યકર્તાઓ અને સભ્યોને યાદ અપાવે છે કે વ્યક્તિગત અને...
Opinion 

શું ગુજરાતની બધી જ કલેક્ટર કચેરીઓને ભ્રષ્ટ બનાવવા પાછળ ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ જવાબદાર છે?

ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જિલ્લા કલેક્ટર કચેરીઓમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ હદ બહાર વધી રહ્યા છે જે પ્રશાસન પરની વિશ્વસનીયતાને હાની પહોંચાડી રહ્યા છે. તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલની ધરપકડ એ આવા કિસ્સાઓનું ચોંકાવનારું ઉદાહરણ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના જણાવ્યા મુજબ,...
Opinion 

PM મોદી, શાહ અને સંઘવીની ત્રિપુટીનું ગુજરાતમાં અતિક્રમણ વિરોધી અભિયાન

(ઉત્કર્ષ પટેલ) ગુજરાત સરકારે 2025માં અતિક્રમણ વિરોધી અભિયાનને મહત્ત્વ આપ્યું જેમાં સોમનાથ, દ્વારકા અને અમદાવાદ જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર મસ્જીદો, દરગાહો અને અન્ય બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે. આ અભિયાન દ્વારા સરકારી જમીનોને મુક્ત કરવામાં આવી જેનાથી વિકાસના કાર્યોને...
Opinion 

PM મોદી અને યોગીએ ક્યારેય તેમની રાજકીય શક્તિનો લાભ તેમના પરિવારને આપ્યો નથી

(ઉત્કર્ષ પટેલ) ભારતીય રાજકારણમાં આજે પણ એક વિચારધારા પ્રબળ છે કે સત્તા એટલે નેતૃત્વના પરિવારની મિલ્કત. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવા નેતાઓએ આ વિચારધારાને પડકારી છે. તેઓની જીવનશૈલી અને રાજકીય અભિગમ એવો છે કે...
Opinion 

Latest News

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે વિમાન દુર્ઘટનામાં ગુમાવ્યો જીવ

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCPના વડા અજિત પવારે વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે. બુધવારે સવારે 8:45 વાગ્યે મહારાષ્ટ્રના બારામતીમાં...
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે વિમાન દુર્ઘટનામાં ગુમાવ્યો જીવ

નસીમુદ્દીન સિદ્દીકીના કોંગ્રેસ છોડી દેવાથી ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધીની પાર્ટી પર શું અસર પડશે, જાણો

BSP છોડ્યા પછી નસીમુદ્દીન સિદ્દીકી થોડા દિવસો માટે બ્રેક પર હતા. તેમણે પોતાની પાર્ટી બનાવીને પોતાને અને તેમના સમર્થકોને સુસંગત...
National 
નસીમુદ્દીન સિદ્દીકીના કોંગ્રેસ છોડી દેવાથી ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધીની પાર્ટી પર શું અસર પડશે, જાણો

સની દેઓલની ફિલ્મ 'બોર્ડર 2' પર 6 દેશોમાં લાગ્યો પ્રતિબંધ

નિધિ દત્તા અને અનુરાગ સિંહની ફિલ્મ 'બોર્ડર 2' 23 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. દેશભરમાં રિલીઝ કરવામાં આવેલી...
Entertainment 
સની દેઓલની ફિલ્મ 'બોર્ડર 2' પર 6 દેશોમાં લાગ્યો પ્રતિબંધ

પહેલા જાહેરમાં ટ્રમ્પનો વિરોધ, અને હવે ચીનના પ્રવાસે UK PM કીર સ્ટારમર!

બ્રિટિશ PM કીર સ્ટારમર ફરી એકવાર વિશ્વભરમાં સમાચારમાં છવાયેલા છે. પહેલા તેમણે અમેરિકન રાજકીય દિગ્ગજ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો અને નીતિઓનો...
World 
પહેલા જાહેરમાં ટ્રમ્પનો વિરોધ, અને હવે ચીનના પ્રવાસે UK PM કીર સ્ટારમર!
Copyright (c) Khabarchhe All Rights Reserved.