Gujarat

અમદાવાદમાં વિવેકાનંદ કોલેજ સીલ, જાણો શું છે આખો મામલો

રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ બાદ BU પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાની મિલકતો જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય ત્યાં કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પરવાનગી વિનાની મિલકતોને સીલ કરવામાં આવી રહી છે. આજે (12...
Gujarat 

વલસાડમાં 42 કરોડના ખર્ચે બની રહેલો નિર્માણાધીન બ્રિજ ધડામ; 5 શ્રમિક ઇજાગ્રસ્ત

વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર બ્રિજના નવ નિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણ (બામ્બુ)નું સ્ટકચર તૂટી પડ્યું હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 5 શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તેમાથી 4ની હાલત સારી છે અને...
Gujarat 

સુરતના પરિવારે સ્પાઇડર પ્લાન્ટના કુંડા પર બનાવડાવી આમંત્રણ પત્રિકા

તમે લગ્નની ભાત-ભાતની કંકોત્રીઓ જોઈ હશે, કંકોત્રીઓ લખેલા કેટલાક લખાણો પણ લોકોના ધ્યાન ખેંચી જતાં હોય છે. કેટલાક લોકો ઘટનાઓથી પ્રેરાઇને એ રીતે પ્રિંટિંગ કરાવતા હોય છે. ત્યારે સુરતના એક પરિવારે અનોખી કંકોત્રી બનાવડાવી ચર્ચા મેળવી છે.  સુરતના ઉમરા...
Gujarat 

ગુજરાત પોલીસ સ્માર્ટ બની, કોન્સ્ટેબલોએ AI-ડ્રોનથી પકડ્યો 1.9 કરોડનો ગાંજો: હર્ષ સંઘવી

સુરત: કાયદા-વહીવટના ભવિષ્યની ઝાંખી કરાવતી એક મહત્વપૂર્ણ સિદ્ધિ ગુજરાતના પછાત અને આદિવાસી વિસ્તાર દાહોદ જિલ્લાના પોલીસ દળે મેળવી છે. તેમણે એઆઈ-સક્ષમ ડ્રોન સર્વેલન્સનો ઉપયોગ કરીને છુપાયેલા નશાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશનમાં લગભગ ₹1.9 કરોડના નશાકારક પદાર્થો જપ્ત કરવામાં...
Gujarat 

જીતુભાઇ ખાતરની પણ હોમ ડિલીવરી કરાવો

ગુજરાતમાં અત્યારે મુદ્દા ચર્ચામાં છે એક મુદ્દો દારૂનો છે જેના વિશે જિગ્નેશ મેવાણીએ અભિયાન શરૂ કર્યું છે જ્યારે બીજો મુદ્દો ખેડુતોને ખાતર મેળવવા માટે લાંબી લાઇનોમાં ઉભા રહેવું પડે છે. ત્યારે સવાલ એ છે કે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ...
Gujarat 

જમીન માપણી માટે સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય, હવે આ કામ માટે મહિનાઓ સુધી રાહ નહીં જોવી પડે

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે જમીન માપણીની પ્રક્રિયાને વેગવંતી અને પારદર્શક બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. 4 ડિસેમ્બર 2025 થી અમલમાં આવેલા નવા નિયમ મુજબ, હવે ખાનગી સર્વેયરોને લાયસન્સ આપવાની અને તેમના પર નિયંત્રણ રાખવાની સત્તા સેટલમેન્ટ કમિશનર...
Gujarat 

રાજકોટમાં નિર્ભયા જેવી ઘટના, 3 બાળકોના પિતાએ 6 વર્ષની બાળકી સાથે બળજબરી કરી, ગુપ્તાંગમાં સળિયો ઘૂસાડી દીધો

રાજકોટ જ નહીં, પરંતુ આખા ગુજરાતને શરમસાર કરે તેવી ઘટના સામે આવી છે. આ ઘટના વિશે જાણીને તો ભલભલાના રૂવાડા ઊભા થઈ જાય અને દિલ્હીમાં થયેલા નિર્ભયા કાંડની યાદ આવ્યા વિના ન જ રહે તેવી આ ઘટના છે. જસદણના આટકોટમાં...
Gujarat 

માત્ર 10 દિવસની સ્પેશિયલ ડ્રાઈવમાં સુરતીઓ પાસેથી 12.42 કરોડ રૂપિયા દંડ વસૂલાયો

સુરત ટ્રાફિક પોલીસે 28 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી એક સ્પેશિય ડ્રાઈવ આયોજિત કરી હતી. આ 10 દિવાસીય ડ્રાઈવ દરમિયાન પોલીસે વાહન ચાલકોના કુલ 24,847 ચલણ ફાડ્યા હતા. આ ચલણની દંડની રકમ 12.42 કરોડથી વધુ થાય છે. આ ડ્રાઈવમાં દંડની...
Gujarat 

વંધત્વ સંબંધિત ક્લેઇમ કંપનીએ નકાર્યો, કોર્ટે 9 ટકા વ્યાજ સાથે અપાવ્યો

તાજેતરના એક મહત્ત્વના કેસમાં મહિલા વીમેદારે ગર્ભાશયમાં ગાંઠ અંગે કરાવેલ Laparoscopic Myomectomy તરીકે ઓળખાતું ઓપરેશન સંબંધિત ઇન્સ્યોરન્સ ક્લેઇમ સર્જકિલ ટ્રીટમેન્ટ વંધત્વ સંબંધિત હોવાનું જણાવી કલેઇમ નકારવામાં વીમા કંપનીના પક્ષે સેવામાં ખામી થઈ હોવાનું ઠરાવી સુરત જિલ્લા ગ્રાહક કમિશન (એડિશનલ) ના...
Gujarat 

લ્યો બોલો...! અમદાવાદમાં હવે રખડતા કુતરાઓને પણ ગળામાં પટ્ટા પહેરાવાશે

અમદાવાદ શહેરની એક ગંભીર સમસ્યા રખડતા કુતરાઓનો છે. જાહેર માર્ગો, બસ સ્ટેશનો, અને રહેણાંક વિસ્તારોમાં શ્વાનોના મોટા ટોળાંની હાજરીથી શહેરીજનોમાં ભયનો માહોલ છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે આ એક મોટું જોખમ છે. તાજેતરમાં કૂતરા કરડવાની કેટલીક...
Gujarat 

ચૈતર વસાવાએ કહ્યું- સરકારે આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરી દીધી, મંત્રીએ આપ્યો જવાબ

થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ માટેની શિષ્યવૃત્તિ બંધ થવાના મુદ્દે બિરસા મુંડા ભવન ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે રજૂઆત કરી હતી. વસાવાએ કહ્યું હતું કે ગયા વર્ષે રાજ્ય સરકારે...
Gujarat 

ડુંગળી-લસણે ગુજરાતી દંપતીના છૂટાછેડા કરાવ્યા

છૂટાછેડા માટેના ઘણા કારણો હોય છે, ઘર કંકાસ, બંને વચ્ચેના અણબનાવો, મિસ બિહેવિયર, લગ્નેત્તર સંબંધો વગેરે વગેરે.. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ડુંગળી-લસણને કારણે કોઈના છૂટાછેડા થયા હોય? તમે કહેશો? કેવી વાત...
Gujarat 

Latest News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.