Education

નાની ઉંમરે CA બની છોકરીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, 13 વર્ષની ઉંમરે 10મું પાસ, 15ની ઉંમરે 12મું પાસ

સપના જોવાની કોઈ ઉંમર હોતી નથી અને તેને પૂર્ણ કરવા માટે કોઈ વય મર્યાદા નથી. CA નંદિની અગ્રવાલની વાર્તા આ વાત સાચી સાબિત કરે છે. તેમની વાર્તા સખત મહેનત, સમર્પણ અને ધ્યાનનું પરિણામ છે. નંદિની અગ્રવાલ વિશ્વની સૌથી નાની...
Education 

ભારત અને પાકિસ્તાન જેના પર સહમત થયા તે યુદ્ધવિરામ શું છે, હવે આગળ શું થશે?

ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા છે. આવી સ્થિતિમાં, શું તમે જાણો છો કે યુદ્ધવિરામ કે સંઘર્ષ વિરામ શું છે? ખરેખર, આ એક એવો શબ્દ છે જેમાં શાંતિ સમાયેલી છે. આનો અર્થ યુદ્ધ અથવા સંઘર્ષનો અંત...
Education 

ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં મળેલી સફળતા અને ઓપરેશન સિંદૂરની વસિષ્ઠ ગ્રૂપ ઓફ સ્કૂલ્સનાં વિદ્યાર્થીઓએ કરી અનોખી ઉજવણી

સુરત. રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું તો બુધવારે દેશની જાંબાઝ સેનાએ ઓપરેશન સિંદૂરના માધ્યમથી પહેલગામમાં થયેલા હુમલાનો બદલો વાળ્યો હતો ત્યારે શહેરના વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા આ બંને પ્રસંગોની અનોખી રીતે એક સાથે...
Education 

પૂર્વા ચૌધરીના OBC પ્રમાણપત્ર વિવાદ પર RAS અધિકારી પિતાએ નિયમો જણાવીને સ્પષ્ટતા કરી

UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા એ દેશની સૌથી પ્રતિષ્ઠિત અને અઘરી પરીક્ષાઓમાંની એક છે. હનુમાનગઢ જિલ્લાના સંગરિયા વિધાનસભા મતવિસ્તારના બોલાવલી ગામની રહેવાસી પૂર્વા ચૌધરીએ UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા 2024માં 533મો ક્રમ મેળવીને પોતાના પરિવાર અને પ્રદેશનું નામ રોશન કર્યું...
Education 

દીકરો નાપાસ થયો તો માતા-પિતાએ કર્યું સેલિબ્રેશન, કેક કાપી અને મીઠાઇ પણ વહેંચી, જુઓ વીડિયો

એક એવી દુનિયા, જ્યાં લોકોના બાળકોને તેમના પરિણામો, નાપાસ કે પાસ થવાથી જજ કરવામાં આવે છે. જ્યાં ટોપર્સને ચોતરફથી પ્રશંસા મળે છે, તો ફેલિયરના હિસ્સામાં માત્ર મહેણાં-ટોણાં જ આવે છે. એવામાં  તેમને કોણ સમજાવે કે શાળાના પરિણામો...
Education 

IIT કે IIM માંથી નહીં છતા બનાવ્યો રેકોર્ડ, મોહિત અગ્રવાલને મળ્યું 1.23 કરોડનું પેકેજ

દરેક વિદ્યાર્થીનું સ્વપ્ન હોય છે કે કોલેજ પછી સારી નોકરી મળવી. આવું જ એક સ્વપ્ન જોયું હતું ઝારખંડના મોહિત અગ્રવાલે, તેણે પોતાની મહેનત અને સમર્પણથી પોતાનું સ્વપ્ન પૂરું કરી બતાવ્યું છે. મોહિતને અમેરિકન ટેક કંપની રુબ્રિક તરફથી 1.23 કરોડ રૂપિયાનું...
Education 

NCERT પુસ્તકમાંથી દૂર કરાયા મુઘલો અને દિલ્હી સલ્તનત પરના પ્રકરણ, મહાકુંભને મળ્યું સ્થાન

દિલ્હીના NCERT ના નવા પાઠ્યપુસ્તકોમાં, ધોરણ 7 ના પુસ્તકોમાંથી મુઘલો અને દિલ્હી સલ્તનતના પ્રકરણો દૂર કરવામાં આવ્યા છે. આ ફેરફારો હેઠળ, નવા પ્રકરણો ભારતીય રાજવંશો, 'પવિત્ર ભૂગોળ', મહાકુંભ અને સરકારી યોજનાઓ પર જોર આપવામાં આવ્યું છે. આ પગલાં રાષ્ટ્રીય શિક્ષણ...
Education 

જ્યારે ઈન્ડિયન નેવીએ પાકિસ્તાનની ઈકોનોમીને તોડી નાખેલી, 12 દિવસે સેના શરણે થઈ ગયેલી

3 ડિસેમ્બર 1971ના રોજ, જ્યારે પાકિસ્તાને ભારતની પશ્ચિમી સરહદ (પંજાબ, રાજસ્થાન, ગુજરાત અને જમ્મુ અને કાશ્મીરના વિસ્તારોમાં) પર હવાઈ હુમલા શરૂ કર્યા, ત્યારે તે કલ્પના પણ કરી શક્યું ન હતું કે ભારતનો બદલો આટલો ભયંકર...
Education 

આવા કેવા ટીચર, બાળકો ચમકાવી રહ્યા છે શિક્ષકની કાર, વીડિયો વાયરલ

બિહારથી એક એવી ઘટના સામે આવી છે, જેણે ફરી એક વખત બિહાર શિક્ષણ વ્યવસ્થાને પૂરી રીતે શરમસાર કરી દીધી છે. માતા-પિતા બાળકોને શાળાએ એટલે મોકલે છે, જેથી તેમનું બાળક ભણી-ગણીને કંઈક બની શકે, પરંતુ મુંગરની શાળામાં શિક્ષકોને...
Education 

ફેક્ટરીમાં મજૂરી કરતા મા-બાપની પુત્રીએ મહેનત કરીને હાર્વર્ડમાં પ્રવેશ મેળવ્યો

ઝારખંડના દાહુ ગામની સીમા કુમારીની વાર્તા દરેકને પ્રેરણા આપે છે. આ નાના ગામમાં લોકો ખેતી પર નિર્ભર છે અને છોકરીઓ માટે ભણવાનું છોડી દેવું એક સામાન્ય બાબત ગણાય છે. પણ સીમાએ તમામ અવરોધો તોડી નાખ્યા. આજે તે વિશ્વ વિખ્યાત હાર્વર્ડ...
Education 

અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓને લઈને ગુજરાત સરકાર કેમ નીરસ વલણ અપનાવી રહી છે?

શિક્ષણ દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે, શિક્ષણ દરેક વ્યક્તિના  ઘડતરનો પાયો છે, શિક્ષણ થકી જ વ્યક્તિ પોતાના જીવનમાં પ્રગતિ કરે છે. તો તેના માટે સરકાર મહત્વની ભૂમિકા ભજવતી હોય છે. સારું અને હાઇક્વાલિટીનું શિક્ષણ મળે તેની જવાબદારી...
Education 

ધો-10માં શાળાએ કાઢી મુકેલા પછી એટલી મહેનત કરી કે IPS બની ગયા

એક IPSની સક્સેસ સ્ટોરી અનેક યુવાનોને પ્રેરણા આપે તેવી છે. ધો. 10માં ઓછા માર્ક્સ આવ્યા તો શાળાએ તેમને કાઢી મુકેલા આ વાત એટલી મોટી અસર કરી ગઇ કે તેમણે મહેનત કરવાની ગાંઠ વાળી અને UPSCની પરીક્ષા પહેલી...
Education 

Latest News

દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ, જાણો શું છે આખો મામલો

દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં મનરેગા યોજના હેઠળ થયેલા કરોડો રૂપિયાના કૌભાંડ મામલે રાજ્યના કૃષિ અને પંચાયત રાજ્ય...
Gujarat 
દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ, જાણો શું છે આખો મામલો

અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા

રાજ્યમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદના રાઉન્ડ પછી વાતાવરણમાં ઠંડક છવાઈ હતી, પણ હવે ફરીથી બફારો અને ઉકળાટ સાથે ગરમીનો...
Gujarat 
 અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા

AAPમાં બે ફાડચા, 13 કોર્પોરેટરોએ રાજીનામું આપી નવી પાર્ટી બનાવી

દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો લાગ્યો છે. AAP પાર્ટીમાં બે ફાડચા પડી ગયા છે. પાર્ટીના ઘણા...
Politics 
AAPમાં બે ફાડચા, 13 કોર્પોરેટરોએ રાજીનામું આપી નવી પાર્ટી બનાવી

કોરોનાની ફરી એન્ટ્રી, આ 2 દેશોમાં નવા કોરોનાના કેસોએ વધારી દુનિયાભરની ચિંતા

કોવિડ-19ના ડંખને દુનિયા હજી સુધી ભૂલી શકી નથી, આ બીમારીના જખમ હજુ ભરાયા નથી, પરંતુ તે ફરી એક...
World 
કોરોનાની ફરી એન્ટ્રી, આ 2 દેશોમાં નવા કોરોનાના કેસોએ વધારી દુનિયાભરની ચિંતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.