ભારતની આ શિક્ષિકાને 9 કરોડનો એવોર્ડ કેમ મળ્યો?

ભારતની કલાકાર અને શિક્ષિકા રૂબલ નેગીને દુબઇમાં આયોજિત વર્લ્ડ ગર્વમેન્ટ સમિટ દરમિયાન ગ્લોબલ ટીચર પ્રાઇઝ એનાયત થયો છે. આ એવોર્ડ વર્કી ફાઉન્ડેશન અને યુનેસ્કના સહયોગથી આપવામાં આવે છે. ગ્લોબલ ટીચર પ્રાઇઝ વેબસાઇટ અનુસાર, નેગીને 139 દેશોના 5,000 નામાંકન અને અરજીઓમાંથી પસંદ કરવામાં આવી હતી.

સવાલ એ છે કે રૂબલે એવું તે શું કર્યું કે 9 કરોડ રૂપિયાનો એવોર્ડ મળ્યો? જ્મ્મુ-કશ્મીરમા જન્મેલા રૂબલે મુંબઇના કોલાબાની ઝુપડપટ્ટીમાં બાળકોને મફત ભણવાની શરૂઆત કરેલી અને પેઇન્ટીંગ દ્વારા બાળકોને ભણાવી રહ્યા છે. રૂબલ ફાઉન્ડેશનના નેજા હેઠળ ઝુપડપટ્ટીના ગરીબ બાળકોને ગણિત, ભાષા અને બેઝિક શિક્ષણ આપવામાં આવે છે અને તે પણ તદન મફત. બાળકોને પુસ્તકો, બેગ વગેરે પણ મફત આપે છે અને હવે આવા 800 સેન્ટરો બનાવ્યા છે.

About The Author

Related Posts

Top News

સરકાર દેશની કંપનીઓને વિદેશમાં મોટી કરે, લાભ આપે એમાં કશું ખોટું નથી

(ઉત્કર્ષ પટેલ)આજના વૈશ્વિકયુગમાં કોઈ પણ દેશની સમૃદ્ધિ તેની કંપનીઓની વૈશ્વિક હાજરી પર આધારિત છે. સરકાર દ્વારા પોતાની કંપનીઓને વિદેશમાં...
Opinion 
સરકાર દેશની કંપનીઓને વિદેશમાં મોટી કરે, લાભ આપે એમાં કશું ખોટું નથી

ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી પરીક્ષામાં 'પંડિત' શબ્દને લઇને બબાલ; નાયબ મુખ્યમંત્રી નારાજ

ફિલ્મ ‘ઘૂસખોર પંડત’ના શીર્ષકને લઈને થયેલા વિવાદ બાદ, 'પંડિત' શબ્દ ફરી એકવાર ચર્ચામાં આવ્યો...
National 
 ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી પરીક્ષામાં 'પંડિત' શબ્દને લઇને બબાલ; નાયબ મુખ્યમંત્રી નારાજ

ભેળસેળ અને ભ્રષ્ટાચાર ભેગા મળીને ગુજરાતને બરબાદ કરવા બેઠા

આપણું ગુજરાત જેને આપણે સૌ ગુજરાતીઓ આપણી ‘કર્મભૂમિ’ કહીએ છીએ, જ્યાં મહેનતના પરસેવાનું ટીપું પણ હીરો અને સોનું બની જાય...
Opinion 
ભેળસેળ અને ભ્રષ્ટાચાર ભેગા મળીને ગુજરાતને બરબાદ કરવા બેઠા

UP SI પરીક્ષાનું પેપર લીક કરવાની આડમાં કરતા હતા છેતરપિંડી... STFએ 3ને પકડી પાડ્યા

ઉત્તર પ્રદેશ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (SI) ભરતી પરીક્ષા સાથે સંબંધિત એક મોટી સાયબર છેતરપિંડી સામે આવી છે. UP STFની...
National 
UP SI પરીક્ષાનું પેપર લીક કરવાની આડમાં કરતા હતા છેતરપિંડી... STFએ 3ને પકડી પાડ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.