Nilesh Parmar

ચૈતર વસાવાની ચિમકી, તો PM મોદીનો કાર્યક્રમ નહીં થવા દઇશું

નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લારી- ગલ્લા, ઘર, ઝુપડાનું દબાણ હટાવી દેવાતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ તંત્રને અલ્ટીમેટમ આપ્યું છે કે, 15 દિવસની અંદર તોડેલા ઘરો ફરી બાંધીને આપો નહીં તો ...
Gujarat 

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 18-05-2025 દિવસ: રવિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે. તમે કેટલીક નવી વ્યવસાયિક યોજનાઓ અમલમાં મૂકશો, પરંતુ તમારે તમારા બાળકોના કેટલાક વધેલા ખર્ચ પર ધ્યાન આપવું પડશે, નહીં તો તેઓ તેમની સંચિત સંપત્તિ પણ ખલાસ કરશે. તમારે તમારા...
Astro and Religion 

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું હતું, જેની ફરિયાદ CID ક્રાઇમ સુરતને કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. આ કૌભાંડમાં સામેલ...
Gujarat 

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી બનાવવાની જાહેરાત કરી હતી. આ અંગે પૂર્વ CM અરવિંદ કેજરીવાલે નિવેદન આપ્યું હતું કે, મેયર ચૂંટણીના સમયે ભાજપે અમારા...
Politics 

AAPમાં બે ફાડચા, 13 કોર્પોરેટરોએ રાજીનામું આપી નવી પાર્ટી બનાવી

દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો લાગ્યો છે. AAP પાર્ટીમાં બે ફાડચા પડી ગયા છે. પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)માં અલગ પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે. એટલે કે MCDમાં ત્રીજો મોરચો...
Politics 

કાંધલ જાડેજાની કાકી હિરલબા તો ડિજિટલ અરેસ્ટ ગેં*ગની લીડર નીકળી

પોરબંદરના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાની  કાકી હિરલબા જાડેજા અત્યારે ખંડણી અને અપહરણ કેસમાં જેલમાં છે. પોલીસે આ કેસની તપાસ હાથ ધરી તો ચોંકાવનારી વાત સામે આવી કે હિરલબા તો ડિજિટિલ અરેસ્ટની લીડર છે. તેણે ગુજરાત, તમિલનાડુ,હરિયાણા, ...
Gujarat 

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-03-2025 દિવસ: શનિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોએ સાવધાન રહેવું પડશે, કારણ કે તેમના કેટલાક દુશ્મનો તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી શકે છે. જો રાજ્યમાં તમારો કોઈ વિવાદ પેન્ડિંગ છે,...
Astro and Religion 

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના જવાબ આપવા પડશે. 12 એપ્રિલ 2025ના દિવસે સુપ્રીમ કોર્ટના જજ જે બી. પારડીવાલના અધ્યક્ષતા વાળી બેંચે રાષ્ટ્રપતિને સુચન કર્યુ...
Governance 

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તબિયતને ધ્યાનમાં રાખીને બાહુબલી શાહના આગોતરા જામીન મંજૂર કરવામાં આવ્યા છે. તાજેતરમાં ગુજરાત સમાચાર અને GSTV ...
Gujarat 

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં મોટો ખર્ચ કરનારા નાના પરિવારોને રાહત મળશે. કચ્છ આહીર સમાજના લોકોની મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો કે હવેથી લગ્નસરામાં સોનાની લેતી-દેતી...
Gujarat 

વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું

વૈજ્ઞાનિકોએ એક અદભુત સફળતા હાસંલ કરી છે. યુરોપિયન ન્યુક્લિયર રિસર્ચ ઓપરેશનના વૈજ્ઞાનિકોએ સીસા જેવી સામાન્ય ધાતુમાંથી સોનું બનાવી દીધું છે. મધ્યયુગના રસાયણશાસ્ત્રીઓ એટલે કે એલકેમીસ્ટસે સીસામાંથી ગોલ્ડ બનાવવાના અનેક વખત પ્રયાસ કર્યા હતા, પરંતુ સફળ નહોતા થયા, તેમનું...
Science 

સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...

ઓપરેશન સિંદુર પછી ભારતના ડિરેકટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) રાજીવ ઘઇ ચર્ચામાં છે. પાકિસ્તાનના DGMOએ રાજીવ ઘઇ સાથે વાત કરી, પછી બંને દેશો વચ્ચે સીઝફાયર થયું. રાજીવ ઘઇ ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારી છે અને ઓકટોબર 2024...
National