World

20 વીઘા જમીન વેચીને દીકરાને MBBS કરવા રશિયા મોકલ્યો હતો! હવે કોફીનમાં ઘરે આવશે

રશિયામાં MBBSનો અભ્યાસ કરી રહેલા એક ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ નદીમાં મળી આવ્યો છે. તે છેલ્લા 19 દિવસથી ગુમ હતો. તેના પરિવારને ગુરુવાર 6 નવેમ્બરના રોજ તેના મૃત્યુની જાણકારી મળી. એવું કહેવાય છે કે પરિવારે ખૂબ જ મુશ્કેલીથી પૈસા બચાવીને...
World 

મારું નામ 'INDIA' છે... વિદેશમાં રહેતી એક મહિલાએ જણાવ્યું માતાપિતાએ તેને આ નામ કેમ આપ્યું

એક મહિલાનું નામ જ તેના દેશ પરથી રાખવામાં આવ્યું હતું. અમે 'ઇન્ડિયા વિટકીન' નામની એક મહિલા વિશે વાત કરી રહ્યા છીએ, જે યુનાઇટેડ સ્ટેટ્સમાં રહે છે. આ મહિલા ભારતીય મૂળની છે, અને તેના માતાપિતા અને દાદીએ...
World 

નબળા પાસવર્ડને કારણે ફક્ત 8 મિનિટમાં 900 કરોડની ચોરી; આખી વાત જાણીને તમે નવાઈ પામશો

લૂવર મ્યુઝિયમ વિશ્વના સૌથી લોકપ્રિય મ્યુઝિયમોમાંનું એક છે. તાજેતરમાં, ચોરી થયા પછી તે સમાચારમાં આવ્યું હતું. 19 ઓક્ટોબરના રોજ, લૂવર મ્યુઝિયમમાં ધોળા દિવસે લૂંટ થઈ હતી. ખુબ જ કિંમતી ઝવેરાતની ચોરીએ હવે એક નવો વળાંક લીધો છે, ...
World 

કેનેડાએ કરેલા વીઝા નિયમોમાં મોટા ફેરફારને કારણે ભારત પર શું અસર પડશે; જાણો પુરી માહિતી

કેનેડાએ તેની નવી ઇમિગ્રેશન લેવલ પ્લાન (2026-2028) જાહેર કરી દીધી છે, અને આ વખતે આ નિર્ણય ખૂબ કડક માનવામાં આવી રહ્યો છે. જ્યારે એક બાજુ દેશ કાયમી રહેવાસીઓની સંખ્યા સ્થિર રાખવાની યોજના ધરાવે છે, ત્યારે તે વિદેશી...
World 

ભારત વિરુદ્ધ અમેરિકાની જાહેરાત, કહ્યું- વિદેશીઓએ અમેરિકાના યુવાનોના સપના છીનવી લીધા, H-1B વીઝા...

અમેરિકાની ટ્રમ્પ સરકારના અમેરિકન લેબર ડિપાર્ટમેન્ટે એક જાહેરાત શેર કરી છે, જેમાં H-1Bવીઝાના દુરુપયોગને લઈને ભારતને હાઇલાઇટ કરવામાં આવ્યું છે. ભારતનેવીઝા સેવાનો સૌથી વધુ અને સૌથી મોટો લાભ ઉઠાવનાર ગણાવ્યો છે. આ જાહેરાત એક સોશિયલ મીડિયા કેમ્પેઇન છે...
World 

‘નેહરુજીના શબ્દ યાદ આવી રહ્યા છે...’, મમદાનીએ વિક્ટ્રી સ્પીચમાં પૂર્વ PMનો કેમ ઉલ્લેખ કર્યો?

અમેરિકાના ન્યૂયોર્ક શહેરના નવા મેયર ઝોહરાન મમદાનીએ તેમની ચૂંટણી જીતની ઉજવણીમાં જવાહરલાલ નેહરુના 1947ના પ્રખ્યાત ભાષણનો ઉલ્લેખ કર્યો. ભારતની સ્વતંત્રતા પર આપેલા ભાષણમાં નેહરુના શબ્દોનો સંદર્ભ આપવામાં આવ્યો, ઝોહરાન મમદાનીએ કહ્યું કે, મને જવાહરલાલ નેહરુના શબ્દો યાદ...
World 

ચીન ગુપ્ત રીતે પરમાણુ પરીક્ષણો કરી રહ્યું છે, USના આરોપોથી ડ્રેગન થયું ગુસ્સે!

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, ચીન ગુપ્ત રીતે પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ કરી રહ્યું છે. ટ્રમ્પના આ દાવાથી ખળભળાટ મચી ગયો, જેના કારણે ચીનને પ્રતિક્રિયા આપવા માટે મજબુર થવું પડ્યું. ચીને ટ્રમ્પના દાવાને સખત રીતે નકારી...
World 

ભારતીયોનું વિદેશ જવાનું સપનું તૂટી રહ્યું છે, કેનેડાએ 74% વિઝા અરજી રિજેક્ટ કરી દીધી

કેનેડિયન સરકારના આંકડા અનુસાર, ભારતીયોની સરખામણીમાં ચીની અરજદારોની વિઝા અરજીઓમાંથી માત્ર 24% અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે. આટલું જ નહીં સરકાર કેનેડામાં રહેતી મહિલા વિદ્યાર્થીઓની ચકાસણી કરી રહી છે જેથી તેમની દેખરેખ રાખી શકાય અને ગુનાહિત ઘટનાઓ રોકવામાં મદદ...
World 

પાકિસ્તાનની એરલાઇન્સને લાગી ગયું તાળું! એન્જિનિયરોને પગાર ન મળવાથી વિમાની સેવા ઠપ્પ

પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA) વધુ એક સંકટનો સામનો કરી રહી છે. એવું જાણવા મળ્યું છે કે, એરક્રાફ્ટ એન્જિનિયરોએ ફ્લાઇટ ક્લિયરન્સ આપવાનો ઇનકાર કર્યો છે. આના કારણે દેશભરમાં એરલાઇનની કામગીરી સંપૂર્ણપણે સ્થગિત થઈ ગઈ છે. સોમવારે રાત્રે 8 વાગ્યા...
World 

એક માણસ રૂ. 88 કરોડમાં ટોયલેટ સીટ વેચી રહ્યો છે! જાણો આટલું મોંઘું કેમ છે આ ટોયલેટ?

હાલમાં એક ટોયલેટ સીટ ચર્ચાનો વિષય બની છે, કારણ કે તેની કિંમત રૂ. 88 કરોડ બતાવવામાં આવી રહી છે. હકીકતમાં, પ્રખ્યાત ઇટાલિયન કલાકાર મૌરીઝિયો કેટેલન દ્વારા 18 કેરેટ શુદ્ધ સોનાથી બનેલું ટોયલેટ 18 નવેમ્બરના રોજ ન્યૂ યોર્કમાં સોટબીની...
World 

આ છે પૃથ્વી પરનો સૌથી ધનિક પરિવાર, રૂ. 4000 કરોડનું ઘર, 700 કાર, 8 જેટ વિમાન, સંપત્તિ એટલી કે...

18 ભાઈઓ, 11 બહેનો, 9 દીકરા-દીકરીઓ અને 18 પૌત્ર-પૌત્રીઓ ધરાવતો આ પરિવાર એટલી બધી સંપત્તિ ધરાવે છે કે જો તેઓ તેમની સંપત્તિનો થોડો ભાગ પણ વહેંચે તો તે પાકિસ્તાન જેવા દેશોમાં ગરીબી દૂર કરી શકે છે. આ પરિવાર...
World 

ભારતીય મૂળના વ્યક્તિએ ગુનો કર્યા વિના અમેરિકાની જેલમાં 43 વર્ષ વિતાવ્યા, હવે તેમના પર દેશનિકાલનો ખતરો!

સુબ્રમણ્યમ વેદમ... આ એક એવો માણસ છે, જેને ગુનો કર્યા વિના જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જ્યારે તે જેલમાં ગયો ત્યારે તેની ઉંમર 20 વર્ષ હતી, અને જ્યારે તે બહાર આવ્યો ત્યારે તેની ઉંમર 60 વર્ષથી વધુ થઈ...
World 

Latest News

CSK છોડવાની અટકળો વચ્ચે રવીન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગાયબ, ફેન્સ ટેન્શનમાં

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન માટે મિની ઓક્શન 15 ડિસેમ્બરે થવાની સંભાવના છે. ઓક્શન અગાઉ બધી 10...
Sports 
CSK છોડવાની અટકળો વચ્ચે રવીન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગાયબ, ફેન્સ ટેન્શનમાં

એરપોર્ટ પર જાહેરમાં નમાઝ અદા કરતા વિવાદ, BJPનો કોંગ્રેસ પર પ્રહાર

બેંગ્લોરના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ-2નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક...
National 
એરપોર્ટ પર જાહેરમાં નમાઝ અદા કરતા વિવાદ, BJPનો કોંગ્રેસ પર પ્રહાર

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં જોરદાર ધમાકો, એકનું મોત, હાઇ એલર્ટ જાહેર

દિલ્હીમાં લાલ કિલ્લાની નજીક એક ઇકો વાનમાં જોરદાર ધમાકો થયો છે, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. આ...
National 
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં જોરદાર ધમાકો, એકનું મોત, હાઇ એલર્ટ જાહેર

તમારા બાળકની સ્માઇલના બધા કરશે વખાણ જો તે આ રીતે કરશે બ્રશ

દરેક માતા–પિતાને ઈચ્છા હોય છે કે તેમનું બાળક દિવસની શરૂઆત એક સુંદર સ્મિતથી કરે અને તેનું મન પણ શાંત અને...
Charcha Patra 
તમારા બાળકની સ્માઇલના બધા કરશે વખાણ જો તે આ રીતે કરશે બ્રશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.