અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

અમદાવાદમાં કેટલીક સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માટે એક અભિયાન શરૂ થયું છે અને અત્યાર સુધીમાં 100થી વધુ સોસાયટીઓ કલેકટરને પત્ર લખી ચૂકી છે.

ગોતા, જગતપુર, વંદેમાતરમ, ગોદરેજ ગાર્ડન સિટીની 100થી વધુ સોસાયટીઓએ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા અભિયાન શરૂ કર્યું છે. સોસાયટીઓએ લેટરપેડ પર પોતાના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા અમદાવાદ કલેક્ટરને પત્ર લખી રહ્યા છે. અત્યાર સુધી સોસાયટીનાં એસોસિયેશનને 100થી વધુ સોસાયટીના ચેરમેન દ્વારા લખાયેલા પત્ર મળી ચૂક્યા છે. આગામી સમયમાં હજુ વધુ સોસાયટીઓ અભિયાનમાં જોડાશે.

સોસાયટીઓ ધારાસભ્ય, સાંસદ અને કોર્પોરેટરને રજૂઆત કરશે. સ્થાનિકોની માગ છે કે વિસ્તારમાં તાત્કાલિક ધોરણે અશાંત ધારો લાગુ કરીને હિન્દુ સિવાય અન્ય ધર્મના લોકોને મિલકતના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવે. વંદે માતરમ્ રોડની સોસાયટીથી શરૂ થયેલા અભિયાનમાં 100થી વધુ સોસાયટીઓ જોડાઇ છે. હાલ સરખેજ, જુહાપુરા, વેજલપુર તથા જૂના શહેરમાં અશાંત ધારો લાગુ છે.

About The Author

Related Posts

Top News

સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ આવી ગયા છે. ગુજરાતભરમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા અને અમદાવાદ મહાનગર્પાલિકાની તાજેતરની...
Gujarat 
સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

પેટ્રોલના વધતા ભાવોને પહોંચી વળવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર એક મોટું પગલું ભરી રહી છે. કેન્દ્ર સરકારે...
Tech and Auto 
શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

નર્મદામાં ભાજપ સાથે ‘અયોધ્યા’ જેવું થયું થયું! જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી ત્યાં AAPનો વિજય

ગુજરાતમાં પણ ભાજપ સાથે ‘અયોધ્યા’વાળી થઈ હોય તેવું લાગે છે. જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે,...
Gujarat 
નર્મદામાં ભાજપ સાથે ‘અયોધ્યા’ જેવું થયું થયું! જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી ત્યાં AAPનો વિજય

હાઇ કોર્ટે કિર્તીદાન અને PI, PSI, SP સહિતના પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે આખો મામલો?

હાઇકોર્ટે માર મારવાના કેસમાં લોક ગાયક કિર્તીદાન ગઢવીને નોટિસ ફટકારી છે. તેમના પર માર મારવાનો આરોપ લગાવવામાં કરવામાં આવ્યો છે....
Gujarat 
હાઇ કોર્ટે કિર્તીદાન અને PI, PSI, SP સહિતના પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે આખો મામલો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.