Rajesh Shah

રાહુલના RSSના મુદ્દાનો અમિત શાહે જડબાતોડ જવાબ આપ્યો

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલે છે અને વિપક્ષને SIRના મુદ્દા પર બોલવા માટે 10 કલાક ફાળવવામાં આવ્યા હતા. 9 અને 10 ડિસેમ્બર સુધી ચર્ચા ચાલી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશની દરેસ સંસ્થાઓમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (...
National 

ઇન્ડિગોએ મુસાફરો માટે 10,000 વળતર અને ટ્રાવેલ વાઉચરની જાહેરાત કરી

ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં દેશભરમાં મુસાફરોએ ઇન્ડિગોની ફલાઇટ રદ કરવાને કારણે ભારે હાલાકીનો સામનો કર્યો. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ ઇન્ડિગોના CEOને બોલાવીને ખખડાવ્યા. હવે ઇન્ડિગોએ મુસાફરોની માફી પણ માંગી છે અને વળતરની પણ જાહેરાત કરી છે.   ઇન્ડિગોએ ટ્રાવેલ...
National 

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના રિપોર્ટ મુજબ જાણો સોનાના ભાવ 2026માં વધશે કે ઘટશે?

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલનો રિપોર્ટ 4 ડિસેમ્બરે પ્રસિદ્ધ થયો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે 2025માં સોનાના ભાવ 60 ટકા જેટલા વધ્યા અને 2026માં પણ જો 2025 જેવી સ્થિતિ રહેશે તો સોનાના ભાવ 15 ટકાથી 30 ટકા વધી શકે છે. અત્યારે...
Business 

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી મહેમાનોને વિપક્ષોને મળવાથી રોકે છે અને આ પરંપરા મનમોહન સિંહ અને અટલ બિહારી વાજપેયીની સરકારમાં પાળવામાં આવતી હતી. ગુરુવારે જ્યારે...
National 

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક જ ઉભું થઇ ગયું. મેવાણીએ કહ્યું કે, 2017માં જ્યારે હું ધારાસભ્ય બન્યો ત્યારે ગોમતીપુરમાં મારી એક સભા હતી ત્યાં મહિલાઓએ...
Gujarat 

પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

કેન્દ્ર સરકારે વોટર (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન) અધિનિયમ 1974માં સુધારો કરીને નિયમો બદલ્યા છે. પહેલા એવી જોગવાઇ હતી કે જળ પ્રદુષણ કરનારને 3 મહિનાની જેલની સજા હતી. જે હવે સરકારે કાઢી નાંખી છે, પણ સાથે દંડની રકમ વધારી દીધી...
National 

શું નેચરલ ડાયમંડનો ધંધો હવે મોટા ઉદ્યોગપતિઓના હાથમાં જ રહી જશે?

ડાયમંડ ઉદ્યોગમાં સામાન્ય રીતે દિવાળીના તહેવારમાં 21 દિવસનું વેકેશન પડતું હોય છે, પરંતુ આ વખતે મહિનો પુરો થવા છતા ઘણા નેચરલ ડાયમંડ સાથે સંકળાયેલા કારખાના ખુલ્યા નથી. મોટી મોટી ફેકટરીઓ શરૂ થઇ ગઇ છે. જો કે લેબગ્રોન ડાયમંડના કારખાનાઓ ફુલફ્લેજ...
Gujarat 

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના નામ પર મનોમંથન ચાલી રહ્યું છે. અત્યાર સુધી ઘણા બધા નામો રેસમા હતા, પરંતુ હવે અચાનક ઉત્તર પ્રદેશના 2 મોટા...
National 

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા છે? જેનો સરકારે સોમવારે લોકસભામાં જવાબ આપ્યો હતો. સરકારે કહ્યુ કે,31 ઓકટોબર 2025 સુધીમાં કુલ 15 લોકોને ભાગેડુ આર્થિક...
National 

LICએ અદાણી ગ્રુપમાં કેટલું રોકાણ કર્યું? નિર્મલા સીતારમણે સંસદમાં કહ્યું- નિયમો મુજબ બધુ થયું, 5000...

છેલ્લાં ઘણા સમયથી અદાણી ગ્રુપમાં LICના રોકાણ અંગે ચર્ચા થતી રહે છે.  મે 2025માં LICએ અદાણીના એક ઇશ્યુમાં 5000 કરોડનું રોકાણ કર્યું હોવાની ચર્ચા થતી હતી. 1 ડિસેમ્બરથી સંસદમાં શિયાળુ સત્ર શરૂ થયું છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા...
Business 

અદાણીની કંપનીનો ભારતનો સૌથી મોટો 25000 કરોડનો રાઇટ્સ ઇશ્યુ ખુલ્યો

એશિયાના બીજા નંબરના સૌથી ધનિક ગૌતમ અદાણીની કંપની અદાણી એન્ટરપ્રાઇસીઝનો દેશનો સૌથી મોટો 25000 કરોડ રૂપિયાનો રાઇટ્સ ઇશ્યુ 24 નવેમ્બર, મંગળવારે ખુલ્યો અને 10 ડિસેમ્બર 2025ના દિવસે બંધ થશે. કંપનીએ 1800 રૂપિયાના ભાવે શેર ઓફર કર્યા છે અને 25 નવેમ્બરના...
Business 

ફલાઇટમાં પેસેન્જરને ખરાબ સીટ આપી દીધી હવે એર ઇન્ડિયાને ચૂકવવા પડશે આટલા રૂપિયા

રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ ફોરમે એર ઇન્ડિયાને રાજકોટ-ટોરન્ટો વચ્ચેની ફલાઇટમા મુસાફરને ખરાબ સીટ આપવા અને મનોરજંનની વ્યવસ્થા પુરી ન પાડવા માટે મુસાફરને 25 હજાર રૂપિયા ચૂકવવા આદેશ આપ્યો હતો. ગુજરાતના આ મુસાફરે 3 સીટ માટે ફરિયાદ કરી હતી એટલે એર...
National  Gujarat