સમાજને ભેગો કરવા માટે હું 15 વર્ષથી પ્રયાસ કરી રહ્યો છું: અલ્પેશ ઠાકોર

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ, રોજગાર, શિક્ષણ અને સમાજના વિકાસ જેવા મુદ્દાઓ પર ચિંતન કરવા માટે ગાંધીનગરના રામકથા મેદાનમાં અભ્યુદય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલનમાં અડધી રાત્રે 3 વાગ્યા મળ્યું હતું. જેમાં ઠાકોર સમાજના રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા નેતાઓ એક મંચ પર ભેગા થયા હતા.

ભાજપના ગાંધીનગર સાઉથના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યુ કે, હું વિવેકી છું, ડરપોક નથી. રાજકારણમાંથી જો સમાજને કઇં ન આપી શકીશ તો રાજકારણ છોડી દઇશ. સમાજને ભેગો કરવા માટે હું 15 વર્ષથી પ્રયાસ કરી રહ્યો છું.

કોંગ્રેસના સાસંદ ગેનીબેન ઠાકોરે કહ્યુ કે,સમાજના લોકો હવે પટાવાળા, વોચમેનની નોકરીમાંથી બહાર આવે અને IAS-IPS બનવાનું વિચારે.

About The Author

Related Posts

Top News

લગ્નના 7 મહિનામાં જ પતિનું દેવાળું નીકળી ગયું, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો 'સવા કરોડ રૂપિયા ચૂકવો અને છૂટાછેડા મેળવો'

સુપ્રીમ કોર્ટમાં હાલમાં જ છૂટાછેડા અને વૈવાહિક વિવાદ અંગે ખૂબ જ રસપ્રદ અને ગરમાગરમ ચર્ચા જોવા મળી હતી. આ કેસમાં...
National 
લગ્નના 7 મહિનામાં જ પતિનું દેવાળું નીકળી ગયું, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો 'સવા કરોડ રૂપિયા ચૂકવો અને છૂટાછેડા મેળવો'

ભગવાન રામની વાણી અને આજના નેતાઓનો વાણી વિલાસ

આપણા વેદોમાં શબ્દને બ્રહ્મ કહેવામાં આવ્યા છે. એટલે કે શબ્દએ ઇશ્વરનો રૂપ છે. શબ્દના ચાર પ્રકાર બતાવાય છે. પરા, ...
National 
ભગવાન રામની વાણી અને આજના નેતાઓનો વાણી વિલાસ

મીટિંગમાં 'VIP' વાંદરો આવ્યો... DM ઉભા થઇ ગયા અને પોતાની ખુરશી બતાવી કહ્યું, 'અહીં બેસો'

બાગપતમાં કિસાન દિવસની મીટિંગ દરમિયાન, એક વાંદરો અચાનક મીટિંગમાં પહોંચી ગયો હતો. ત્યારે એક ક્ષણનો પણ ખચકાટ કર્યા વિના...
National 
મીટિંગમાં 'VIP' વાંદરો આવ્યો... DM ઉભા થઇ ગયા અને પોતાની ખુરશી બતાવી કહ્યું, 'અહીં બેસો'

લોકસભામાં મહિલા રજૂ થયેલા 3 બિલ અંગે તમામ માહિતી જાણો, સીમાંકન પર થયું ઘમાસાણ

કેન્દ્ર સરકારે મહિલા અનામત કાયદામાં સુધારો કરતા સંસદમાં 3 મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યા છે. આ બિલો પર આગામી 3 દિવસ...
National 
લોકસભામાં મહિલા રજૂ થયેલા 3 બિલ અંગે તમામ માહિતી જાણો, સીમાંકન પર થયું ઘમાસાણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.