ક્રુડ ઓઇલના ભાવ 7 ટકા વધ્યા છતા ભારતમાં પેટ્રોલના ભાવ કોઇ અસર કેમ નથી?

મિડલ ઇસ્ટ તણાવ અને ઇરાન સંઘર્ષને કારણે આંતરારાષ્ટ્રીય લેવલે ક્રુડ ઓઇલના ભાવમાં 7 ટકાનો ઉછાળો આવી ગયો અને 15 મહિનાની ટોચે પર ભાવ પહોંચી ગયો. જો કે, ભારતમાં પેટ્રોલ અને ડીઝલના રીટેલ પ્રાઇસ પર કોઇ અસર પડી નથી અને નજીકના ભવિષ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની કોઇ સંભાવના પણ દેખાતી નથી.

 ભારતની ઓઇલ ઉત્પાદક કંપનીઓએ પોલીસી બનાવી છે કે જ્યારે ક્રુડ ઓઇલના ભાવો ડાઉન થાય ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવો નહીં અને નફો કમાઇ લેવો એ જ રીતે જ્યારે ક્રુડ ઓઇલના ભાવો ઉપર જાય ત્યારે નુકશાની કરીને પણ પેટ્રોલ-ડીઝલના ભાવ જાળવી રાખવા. ભારતમાં એપ્રિલ 2022થી ઇંધણના ભાવોમાં કોઇ ફેરફાર કરાયો નથી. કદાચ લાંબા દિવસો સુધી સંઘર્ષ ચાલે અને ક્રુડ ઓઇલના ભાવો અસાન્ય વધી જાય તો તેના માટે પણ સરકારે વ્યવસ્થા કરી રાખી છે. આગામી દિવસોમાં 4 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી ચે એટલે સરકારને પેટ્રોલ-ડીઝલના ભાવ વધે તે પોષાય તેમ નથી.

About The Author

Related Posts

Top News

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

મધ્ય પૂર્વમાં યુદ્ધના ઘર્ષણને કારણે મહારાષ્ટ્રના ખેડૂતો અને નિકાસકારોને ખુબ ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. દુબઈના જેબેલ...
Business 
યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.