અમેરિકા ટ્રેડ ડીલ પર નવી ફેક્ટશીટ જાહેર, યાદીમાંથી આ વસ્તુ દૂર કરાઇ

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ બાદ, અમેરિકાના વ્હાઇટ હાઉસે એક નવી ફેક્ટશીટ જાહેર કરી છે. આ ફેક્ટશીટમાં ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે ઘણા સુધારાઓ કરવામાં આવ્યા છે. ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં બે ફેરફારો ભારત માટે મોટી રાહત છે. અમેરિકાએ દાળો અને 500 અબજ ડોલરની ફરજિયાત ખરીદીના મુદ્દાઓને તેમાંથી હટાવી લીધા છે. અમેરિકાએ યાદીમાંથી અમેરિકા સમાન ખરીદવા માટેની શરતને પ્રતિબદ્ધતા (Committed) શબ્દને હટાવીને ઇરાદામાં કરી દેવામાં આવ્યો છે. હવે, ભારત 500 અબજ ડોલરનો વેપાર કરવા અમેરિકા સાથે બંધાયેલ નથી.

India-US-Trade-Deal2
deccanherald.com

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ બાદ, અમેરિકાએ એક નવી, અપડેટેડ ફેક્ટશીટ જાહેર કરી છે. આ ફેક્ટશીટમાં જણાવાયું છે કે ભારત તમામ અમેરિકા ઔદ્યોગિક વસ્તુઓ અને અમેરિકા ખાદ્ય અને કૃષિ ઉત્પાદનોની વિશાળ રેન્જ પર ટેરિફ ઘટાડશે અથવા દૂર કરશે. તેમાં ફરજિયાત શબ્દને બદલે હવે ઇરાદા શબ્દ કરી દેવામાં આવ્યો છે. ઉર્જા, IT, કૃષિ, કોલસો અને 500 અબજ ડોલરથી વધુ મૂલ્યના અન્ય ઉત્પાદનો સહિત અમેરિકન ઉત્પાદનો ખરીદવા માટેની શરતોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે 500 અબજ ડોલરના મૂલ્યનો સામાન ખરીડવો જરૂરી નથી.

India-US-Trade-Deal
financialexpress.com

ભારત અને અમેરિકા વચ્ચેના ટ્રેડ ડીલમાં સુધારા બાદ, ‘કૃષિ શબ્દને ઉત્પાદન શ્રેણીઓની યાદીમાંથી દૂર કરવામાં આવ્યો છે. આને ટેરિફ કાપની યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. હવે અમેરિકન ઔદ્યોગિક અને ખાદ્ય વસ્તુઓ અને પ્રોસેસ્ડ ફૂડ, સૂકા ડિસ્ટિલર્સ, લાલ જુવાર, બદામ, તાજા અને પ્રોસેસ્ડ ફળો, કેટલાક દાળ અને સોયાબીન તેલ જેવા કૃષિ ઉત્પાદનો પર ટેરિફ ઘટાડશે અથવા સમાપ્ત કરશે.

About The Author

Related Posts

Top News

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.