Parimal Chaudhary

અમદાવાદમાં વિવેકાનંદ કોલેજ સીલ, જાણો શું છે આખો મામલો

રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ બાદ BU પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાની મિલકતો જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય ત્યાં કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પરવાનગી વિનાની મિલકતોને સીલ કરવામાં આવી રહી છે. આજે (12...
Gujarat 

પુતિન સાથે મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારની પ્રગતિની સમીક્ષા કરી. બંનેએ કહ્યું કે ભારત અને અમેરિકાના સંબંધો દરેક ક્ષેત્રમાં મજબૂત થઈ રહ્યા છે. મોદી અને ટ્રમ્પે...
Politics 

ફ્રાન્સમાં 9 ડિસેમ્બરે વીજળીની કિંમત શૂન્ય થઈ ગઈ, જાણો સરકારે આવું કેમ કરવું પડ્યું?

ફ્રાન્સમાં વીજળીનું ઉત્પાદન એટલું વધારે થઈ ગયું હતું કે તેને મફતમાં વેચવી પડી. જી હા, આ સત્ય છે. જોકે, તે માત્ર થોડા કલાકો સુધી જ હતું. ફ્રાન્સમાં ઘણીવાર એવું બને છે કે વીજળીનું ઉત્પાદન વધારે થઈ જાય છે...
World 

વલસાડમાં 42 કરોડના ખર્ચે બની રહેલો નિર્માણાધીન બ્રિજ ધડામ; 5 શ્રમિક ઇજાગ્રસ્ત

વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર બ્રિજના નવ નિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણ (બામ્બુ)નું સ્ટકચર તૂટી પડ્યું હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 5 શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તેમાથી 4ની હાલત સારી છે અને...
Gujarat 

જયરામ રમેશે રાજનાથ સિંહને સરદાર પટેલની દીકરીની ડાયરી કેમ આપી? બોલ્યા- ‘જરૂર વાંચજો..’

ગુરુવાર, 11 ડિસેમ્બરના રોજ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સંસદ ભવનના પરિસરમાં તેમની કારમાંથી બહાર નીકળ્યા જ હતા કે જયરામ રમેશ બેગ લઈને તેમની પાસે આવી પહોંચ્યા. જયરામ રાજ્યસભાના સાંસદ છે અને કોંગ્રેસના કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના પ્રભારી મહાસચિવ છે. જયરામને જોતા...
Politics 

અર્શદીપ સિંહે ફેંકી 13 બૉલની ઓવર, લાઈવ મેચમાં ગંભીર ગુસ્સે

ભારતના સૌથી સફળ T20 આંતરરાષ્ટ્રીય બૉલર અર્શદીપ સિંહ શરૂઆતની ઓવરોમાં વિકેટ લેવા માટે જાણીતો છે, પરંતુ પોતાના જ ઘરેલુ મેદાન પર તેની સાથે કંઈક એવું થઈ ગયું, જેને જોઈને કોઈને પણ પોતાની આંખો પર વિશ્વાસ થઈ રહ્યો છે....
Sports 

સુરતના પરિવારે સ્પાઇડર પ્લાન્ટના કુંડા પર બનાવડાવી આમંત્રણ પત્રિકા

તમે લગ્નની ભાત-ભાતની કંકોત્રીઓ જોઈ હશે, કંકોત્રીઓ લખેલા કેટલાક લખાણો પણ લોકોના ધ્યાન ખેંચી જતાં હોય છે. કેટલાક લોકો ઘટનાઓથી પ્રેરાઇને એ રીતે પ્રિંટિંગ કરાવતા હોય છે. ત્યારે સુરતના એક પરિવારે અનોખી કંકોત્રી બનાવડાવી ચર્ચા મેળવી છે.  સુરતના ઉમરા...
Gujarat 

કિમ જોંગ ઉને દેશમાં કોન્ડોમ પર લગાવી દીધો પ્રતિબંધ; જાણો તેની પાછળનું કારણ

ઉત્તર કોરિયામાં કોન્ડોમના ઉપયોગ કરવા પર પ્રતિબંધિત લગાવી દેવામાં આવ્યો છે. આ કારણે આ દેશમાં તે હવે પ્રતિબંધિત વસ્તુ બની ગઈ છે. દેશના જન્મદરમાં વધારો કરવાના પ્રયાસ હેઠળ કિમ જોંગ ઉનના શાસનમાં કોન્ડોમના ઉત્પાદન અને વેચાણ પર કડક પ્રતિબંધ...
World 

‘પાડોશી દેશો કરતા પણ ભારતમાં સસ્તી છે રેલવે ટિકિટ’, રેલવે મંત્રીએ શું કહ્યું?

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે લોકસભામાં જણાવ્યું હતું કે, પડોશી દેશોની સરખામણીમાં ભારતમાં ટ્રેન ટિકિટના ભાવ સૌથી સસ્તા છે. ભારતીય રેલવેએ મુસાફરોના પરિવહનને સસ્તું બનાવી રાખવા માટે ગયા વર્ષે 60 હજાર કરોડની સબસિડી આપી હતી. કોંગ્રેસના સભ્ય એમ.કે. વિષ્ણુ...
National 

અનિલ અંબાણીની કંપની પર EDનો પ્રહાર, 54 કરોડ રૂપિયા જપ્ત, 13 બેન્ક ખાતા સીઝ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અનિલ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામે મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ બુધવારે જાહેરાત કરી હતી કે તેણે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ ચાલી રહેલી તપાસના સંદર્ભમાં કંપનીના એક ડઝનથી વધુ બેન્ક...
Business 

અમિત શાહે લોકસભામાં 'મત ચોરી'ના આ 3 કેસો અંગે કરી વાત, સંસદમાં મચ્યો હોબાળો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ચૂંટણી સુધારા પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ પર ‘મત ચોરી’ના 3 આરોપ લગાવ્યા, જેના પર કોંગ્રેસના સાંસદોએ ભારે વાંધો ઉઠાવ્યો. શાહે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીનું નામ લીધું અને સોનિયા...
Politics 

PM મોદીના ઉત્તરાધિકારી કોણ? RSS પ્રમુખ મોહન ભાગવતે આપ્યો જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી કોણ બનશે? જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે આ બહેસમાં સામેલ થવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. ભાગવતે કહ્યું હતું કે દેશના આગામી વડાપ્રધાન બાબતે વિચાર-વિમર્શ અને...
National