ખોવાઇ ગયેલી દલિતોની વોટ બેંક પાછી મેળવવા રાહુલનો UPમાં મોટો દાવ

દલિતો અને પછાત જાતિના મસીહા ગણાતા દિવગંત કાંશીરામની 15 માર્ચે જન્મ જયંતિ છે, પરંતુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 13 માર્ચ, શુક્રવારે લખનૌમાં ઇંદિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં બહુજન સંવાદ કાર્યક્રમનું આયોજન કરી દીધું અને બસપા નેતા કાંશીરામના ભરપેટ વખાણ કર્યા. રાહુલે કાંશીરામની સરખામણી ગાંધીજી અને આંબેડકર સાથે કરી દીધી હતી.

રાજકારણના જાણકારોનું કહેવું છે કે, આઝાદી પછીથી લાંબા વર્ષો સુધી ઉત્તર પ્રદેશમાં દલિત વોટ બેંક પર કોંગ્રેસનું વર્ચસ્વ હતું. 1980માં બહુજન સમાજ પાર્ટીનો રાજકીય ઉદય થયો અને કાંશીરામની મહેનતને કારણે કોંગ્રસની દલિત વોટ બેંક કાંશીરામના હાથમાં ચાલી ગઇ. ત્યારથી માંડીને અત્યાર સુધી કોંગ્રેસનું ઉત્તર પ્રદેશમાં ખાસ વર્ચસ્વ રહ્યું નથી.

આ વોટ બેંક પાછી મેળવવા માટે રાહુલે કાંશીરામને વખાણ કર્યા છે.

About The Author

Related Posts

Top News

2018ની બીમારીએ ગીરના સિંહોમાં ફરી મચાવ્યો તાંડવ, 8 સિંહોના જીવ ગયા, જાણો શું છે 'બેબીસિયા'

એશિયાટિક સિંહના એકમાત્ર ઘર ગણાતા ગીર જંગલમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમરેલી અને ગીર પશ્ચિમ જંગલમાં 8  સિંહના10...
Gujarat 
2018ની બીમારીએ ગીરના સિંહોમાં ફરી મચાવ્યો તાંડવ, 8 સિંહોના જીવ ગયા, જાણો શું છે 'બેબીસિયા'

પુતિન કેવી રીતે 150 વર્ષ સુધી જીવે, તેના માટે રશિયા કરી રહ્યું છે 2500 અબજ રૂપિયાનો ખર્ચ

સપ્ટેમ્બર 2025માં બીજિંગમાંથી સામે આવેલા શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિનના એક લીક ઓડિયોએ વધતી ઉંમરના મુદ્દે સમગ્ર વિશ્વમાં નવી...
World 
પુતિન કેવી રીતે 150 વર્ષ સુધી જીવે, તેના માટે રશિયા કરી રહ્યું છે 2500 અબજ રૂપિયાનો ખર્ચ

કોર્ટમાં સુનાવણી દરમિયાન પોતાના ચેમ્બરમાં પોલીસકર્મી સાથે સંબંધ બનાવતી હતી જજ; થઈ કડક કાર્યવાહી

અમેરિકાના એટલાન્ટાથી એક ખૂબ જ હેરાન કરી દેનારો કેસ પ્રકાશમાં આવ્યો છે જેમાં કોર્ટની સુનાવણી દરમિયાન એક જજ પોલીસ અધિકારી...
National 
કોર્ટમાં સુનાવણી દરમિયાન પોતાના ચેમ્બરમાં પોલીસકર્મી સાથે સંબંધ બનાવતી હતી જજ; થઈ કડક કાર્યવાહી

IPLમાંથી બહાર થયા પછી વૈભવ સૂર્યવંશી રડવા લાગ્યો; સપોર્ટ સ્ટાફે આપી સાંત્વના, જુઓ વીડિયો

કરોડો ફેન્સના દિલ જીતી લેનાર ખેલાડી વૈભવ સૂર્યવંશીની ટીમનો IPL 2026માં સફરનો અંત આવી ગયો છે. શુક્રવારે (29 ...
Sports 
IPLમાંથી બહાર થયા પછી વૈભવ સૂર્યવંશી રડવા લાગ્યો; સપોર્ટ સ્ટાફે આપી સાંત્વના, જુઓ વીડિયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.