26th January selfie contest

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે 

7990218892

તારીખ: 18-05-2022

દિવસ: બુધવાર

મેષ: કોઇપણ કાર્ય કરતા પહેલા ગણતરી કરીને પગલા ભરવા, ધીરજપૂર્વક કાર્ય કરવું.

વૃષભ: કોઇપણ કાર્યને કરતા અણધાર્યા બનાવ ન બને તેની સાવધાની રાખવી, ગુસ્સાને કાબુમાં રાખવો.

મિથુન: પોતાની જાતને બહેતર બનાવવાનો પ્રયાસ કરવો, સ્વાસ્થ્યની કાળજી લેવી.

કર્ક: નાણાકીય બાબતો પર ખાસ ધ્યાન આપવું, ખોટા-ખર્ચના પ્રસંગો ના બની જાય તે જોવું.

સિંહ: જીવનની દરેક મુશ્કેલીઓનો હલ છે એમ માનીને ચાલવું, રાહત અને લાભની તક મળે, શાંતિનો અનુભવ થાય.

કન્યા: સંજોગો ધીમે-ધીમે પોતાના સાનુકુળ થતા જણાય, મનની આશાઓ પૂર્ણ કરવા દરેકની મદદ લેવી પડે.

તુલા: મૂંઝવણો-પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય, કોઇના સાથ સહકારની જરૂર પડે, કંઇક ગુમાવવું પડે.

વૃશ્વિક: ખર્ચ અને રોકાણ બંને સુયોગ્ય આયોજન સાથે કરવું, સ્વાસ્થ્યની કાળજી લેવી.

ધન: કોઇપણ કાર્યને પાર પાડવા આપનો ધ્યેયલક્ષી વલણ જ ફળદાયી બને, આર્થિક પ્રશ્નોનો હલ આવે.

મકર: લાગણીઓનો ઉતાર-ચઢાવ પર કાબુ રાખવો, સ્વાસ્થ્ય અંગે કાળજી લેવી, નાણાભીડ દૂર થાય.

કુંભ: તમે માનસિક રીતે તૂટીના ના જાવ તે સાચવવું, પ્રવાસ ફળે.

મીન: પારકી આસ સદા નિરાશ જેવી સ્થિતિ બને, પોતાની જાત પર આશા રાખી કામ કરતા રહો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp