બિહારનો યુટયુબર ભાજપમાં સામેલ, ધારાસભ્ય સાથે મારામારીમાં 9 મહિના જેલમાં હતો
ભાજપના જ ધારાસભ્ય સાથે મારપીટ કરનાર યુટયુબરને હવે ભાજપમાં સામેલ કરી દેવામાં આવ્યો છે અને કોઇ મોટી જવાબદારી મળવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. બિહારના આ ટયુબરનું નામ છે મનિષ કશ્યપ અને તેના સોશિયલ મીડિયા પર 90 લાખ સબસ્ક્રાઇબર્સ છે. મનિષ કશ્યપનું સાચું નામ ત્રિપુરારી તિવારી છે. તેની યુટબુર અને