પહેલા તબક્કાના મતદાનના 11 દિવસ ચૂંટણી પંચે આંકડા જાહેર કર્યા, ટકાવારી વધી ગઈ
ભારતીય ચૂંટણી પંચે મંગળવારે પહેલા અને બીજા તબક્કાના ફાઇનલ આંકડા જાહેર કર્યા છે, જેમાં લગભગ પહેલાં તબક્કામાં 6 ટકા અને બીજા તબક્કામાં 5 ટકા મતદાન વધી ગયું છે. દેશના વિરોધ પક્ષોએ આ બાબતે હોબાળો મચાવ્યો છે કે પહેલા તબક્કાના 11 દિવસ પછી અને બીજા તબક્કાના 4 દિવસ પછી કેમ મતદાનના