અટલ બિહારી વાજપેયી: હાર નહીં માનૂંગા…

PC: khabar.ibnlive.com

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી માત્ર રાજકારણી જ નહીં એક કવિ છે. જેમના વિશે દેશનાં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ ભવિષ્ય ભાખી દીધુ હતું કે આ યુવાન એક દિવસ દેશનો વડાપ્રધાન બનશે.

વાજપેયી જ્યારે વિદેશ પ્રધાન હતા ત્યારે તેમણે પ્રથમવાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હિન્દીમાં પ્રવચન આપ્યું હતું. રાજકારણથી ઉપર ઉઠી રાષ્ટ્રકારણ, લાગણી, માનવતા અને હૃદયની આવે, ત્યારે ભારતનાં રત્નનો એક નવું જ રૂપ ઉપસી આવે છે અને એ રૂપ છે કવિ હ્રદય.

25મી ડિસેમ્બર, 1924ના રોજ ગ્વાલિયર-મધ્ય પ્રદેશમાં કૃષ્ણ બિહારી વાજપેયીને ત્યાં જન્મેલા અટલ બિહારી વાજપેયી કવિ હૃદય ધરાવતાં વ્યક્તિત્વ છે અને આ કવિ હૃદય તેમને વારસામાં તેમના પિતા પાસેથી મળ્યું છે, કારણ કે કૃષ્ણ બિહારી વાજપેયી પણ અધ્યાપક અને કવિ છે.

હકીકતમાં ભાષણ શૈલીમાં કટાક્ષ અને કઠોર હૃદયી લાગતાં અટલ બિહારી વાજપેયીનાં કાવ્યો તેમના શૌર્ય, સાહસ, સહિષ્ણુતા, રાષ્ટ્રપ્રેમ, વ્યથા પ્રસાર, વ્યંગ પ્રસારનું માધ્યમ છે. તેમણે અનેક કવિતાઓની રચના કરી, પરંતુ કવિતાઓની રચના કરતાં પણ મોટી વિશેષતા એ છે કે વાજપેયી પોતાનાં કવિ હૃદયને યોગ્ય સમયે જ પ્રગટ કરતાં અને એવી રીતે પ્રગટ કરતાં કે વિરોધીઓ માત્ર મૌન જ નહોતા થઈ જતાં, બલ્કે અટલજી પ્રત્યે તેમના મનમાં આદર વધી જતો હતો.

હમ સંધિ મેં હારે હૈં…

હમ લડાઈ કે મૈદાન મેં કભી નહીં હારે
હમ દિલ્હી કે દરબારે મેં હારે હૈં
હમ યુદ્ધ મેં કભી નહીં હારે
હમ શાંતિ મેં હારે હૈં
હમ સંઘર્ષ મેં કભી નહીં હારે
હમ સંધિ મેં હારે હૈં

કશ્મીર પર ભારત કા ધ્વજ નહીં ઝુકેગા…

અમેરિકા ક્યા સંસાર ભલે હી હો વિરુદ્ધ
કશ્મીર પર ભારત કા ધ્વજ નહીં ઝુકેગા
એક નહીં, દો નહીં, કરો બીસોં સમઝૌતે
પર સ્વતંત્ર ભારત કા મસ્તક નહીં ઝુકેગા

હાર નહીં માનૂઁગા…

હાર નહીં માનૂઁગા
હાર નહીં માનૂઁગા
રાર નહીં ઠાનૂઁગા
કાલ કે કપાલ પર લિખતા-મિટાતા હૂં
ગીત નયા ગાતા હૂં

કમલ ખિલ જાયેગા…

યહ રાત્રિ જાગરણ રંગ લાયેગા
રાત કટ જાયેગી, અંધેરા છઁટ જાયેગા
સૂરજ નિકલ આયેગા
કમલ ખિલ જાયેગા

કિતની મસ્જિદ તોડ઼ીં…

ગોપાલ-રામ કે નામોં પર કબ મૈંને અત્યાચાર કિયે?
કબ દુનિયા કો હિન્દૂ કરને ઘર-ઘર મેં નરસંહાર કિયે?
કોઈ બતલાએ કાબુલ મેં જાકર કિતની મસ્જિદ તોડ઼ીં?
ભૂ-ભાગ નહીં, શત-શત માનવ કે હૃદય જીતને કા નિશ્ચય
હિન્દૂ તન-મન, હિન્દુ જીવન, રગ-રગ હિન્દૂ મેરા પરિચય

આદમી કી પહચાન…

આદમી કી પહચાન
ઉસકે ધન યા આસન સે નહીં હોતી
ઉસકે મન સે હોતી હૈ
મન કી ફકીરી પર
કુબેર કી સંપદા ભી હોતી હૈ

ટૂટે મન સે કોઈ ખડ઼ા નહીં હોતા…

છોટે મનસે કોઈ બડ઼ા નહીં હોતા
ટૂટે મન સે કોઈ ખડ઼ા નહીં હોતા
મન હાર કર, મૈદાન નહીં જીતે જાતે
ન મૈદાન જીતને સે મન હી જીતે જાતે હૈ

નર્મદા જિસકી કરધની હૈ…

ભારત કી ભૂમિ કોઈ જમીન કા ટુકડા નહીં હૈ
યહ તો જીતા જાગતા રાષ્ટ્ર-પુરુષ હૈ
હિમાલય મસ્તક હૈ, કશ્મીર કિરીટ હૈ
પંજાબ ઔર બંગાલ જિનકી ભુજાએં હૈં
વિંધ્યા કટિ-મેખલા હૈ, નર્મદા કરધની હૈ
પૂર્વી-ઘાટ ઔર પશ્ચિમી ઘાટ જિનકી જંઘાએં હૈં
કન્યાકુમારી ચરણ હૈ, સાગર નિશદિન ચરણ ધુલાતા હૈ
આષાઢ-સાવન કે કાલે-કાલે બાદલ,
જિનકી કુંતલ કેશ-રાશિ હૈ
યહ વંદન કી ભૂમિ, અભિનંદન કી ભૂમિ,
યહ અર્પણ કી ભૂમિ, યહ તર્પણ કી ભૂમિ
યહ ઋષિ-મહર્ષિ-ત્યાગી-તપસ્વી-તીર્થંકરો કી પાવન ભૂમિ હૈ
યહી તો રાષ્ટ્ર-પુરુષ ગીતા મેં વર્ણિત
વિરાટ પુરુષ કા જીતા-જાગતા અવતાર હૈ
યહી હમારી સપનોં કી દુનિયા હૈ
જિએંગે તો ઉસી કી ખાતિર
ઔર અગર મરેંગે તો ભી ઉસી કી ખાતિર
યહી રાષ્ટ્ર-ભક્તિ કા મૂલ-મંત્ર હૈ
જિસે લેકર હમ આગે ચલતે રહેંગે

સ્વયં સે જ્યાદા લડ઼તા હૂં…

હર પચીસ દિસમ્બર કો
જીને કી એક નઈ સીઢ઼ી ચઢ઼તા હૂં
નયે મોડ઼ પર
ઔરોં સે કમ, સ્વયં સે જ્યાદા લડ઼તા હૂં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp