ગુજરાતમાં લોકસભાની 26 માંથી ભાજપે 27 ટકા કોંગ્રેસીઓને ટિકિટ આપી

PC: twitter.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક વખત કહેલું કે કોંગ્રેસ મૂક્ત ભારત બનાવવાનું છે અને અત્યારે એ પ્રમાણે થઇ પણ રહ્યું છે. કોંગ્રેસના અનેક નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં આવી ગયા છે. જો કે કોંગ્રેસના નેતાઓ હવે કહે છે કે કોંગ્રેસ મૂક્ત નહી, પરંતુ કોંગ્રેસ યૂક્ત ભાજપ થઇ ગયું છે.

ભાજપ ભલે લોકસભાની બધી બેઠકો છેલ્લી 2 લોકસભાથી જીતતી આવતી હોય, પરંતુ કોંગ્રેસની જરૂરિયાત તો પડે જ છે. આ વખતની લોકસભામાં ભાજપે 26માંથી 7 કોંગ્રેસી ઉમેદવારોને ટિકિટ આપી છે. ગુજરાત વિધાનસભા 2022માં પણ ભાજપે કોંગ્રેસી ઉમેદવારોને ટિકિટ આપી હતી.

ભાજપના ઉમેદવારો આ વાતથી નારાજ છે કે, ભાજપે જૂના જોગીઓને ઘરે બેસાડી દીધા છે, પરંતુ આયાતી ઉમેદવારો માટે પ્રચાર કરવા પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp