રોટરી ક્લબ સુરતે એક જ દિવસમાં 100 વ્યાખ્યાનો યોજ્યાં

PC: Khabarchhe.com

રોટરી ક્લબ ઓફ સુરત તેના ૮૨ વર્ષ પૂર્ણ કરી ૮૩માં વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યું છે. આ સ્થાપના દિનને ઉજવવા માટે એક જ દિવસમાં 50 વિવિધ સ્થળોએ 50 વક્તાઓ દ્વારા 100 વ્યાખ્યાનોનું  આયોજન કરાયું હતું. આ સમગ્ર દિવસનો ઉદ્ઘાટન સમારોહ અઠવાલાઇન્સ ખાતે આવેલ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એક્સપરિમેન્ટલ શાળા ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp