પતિ પોર્ન વીડિયો જોતો હોય તો આ પણ કારણ હોય શકે

એક કપલના મેરેજને 1 વર્ષ થયું હતું. આ કપલમાં યુવક ખૂબ વધારે ભણેલો અને શહેરનો હતો અને યુવતી ગામડાની હતી, ઓછું ભણેલી અને શરમાળ હતી. બંને વચ્ચે અટલો ડિફરન્ટ હોવા છતાં બંને એક બીજાને ખૂબ પસંદ કરતા હતા. એક વખત પત્નીનો મોબાઈલ ખરાબ થઈ ગયો અને પત્નીએ પતિનો ફોન માંગ્યો હતો ત્યારે પત્નીએ પતિનો મોબાઈલ ચેક કર્યો હતો.

પતિના ફોનમાં પત્નીએ અન્ય યુવતીઓના ન્યુડ ફોટો અને પોર્ન વીડિયો જોયા હતા. તેથી તે ટેન્શનમાં આવી ગઈ. આ બાબતે પત્નીએ તેની ફ્રેન્ડને પૂછ્યું ત્યારે ફ્રેન્ડે કહ્યું કે, તારા પતિને પોર્ન વીડિયો જોવાનું વ્યશન થઇ ગયું છે એટલે તું તેને ડૉક્ટરની પાસે સારવાર કરાવવા માટે લઇજા. 

પત્નીએ આ બાબતે પતિને વાત કરી અને પછી પત્ની પતિનો ઈલાજ કરાવવા માટે તેને ડૉક્ટરની પાસે લઇ ગઈ હતી. પતિ પત્નીએ તમામ વાતો ડૉક્ટરને કરી હતી. બંનેની વાત સાંભળીને ડોકટરે પતિની જગ્યા પર પત્નીની સારવાર શરૂ કરી. પત્નીની સારવાર થતા પતિના પોર્ન વીડિયો જોવાની આદત છૂટી ગઈ. કારણ જાણવા માટે જુઓ વીડિયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp