Jyoti Unadkat - (જ્યોતિ ઉનડકટ)

આરતી અરવિંદ વેગડાએ સમર્પણ નહીં લોહી રેડ્યું છે....

કોઈપણ કલાકારની જિંદગીમાં એના પરિવારજનો સૌથી વધુ મહત્ત્વનો ભાગ ભજવે છે. ક્ષેત્ર ગમે તે હોય સર્જકના સાથીદાર હંમેશાં અગત્યની વ્યક્તિ હોય છે. ભલા મોરી રામા...ભાઈ ભાઈ આ શબ્દો લખું ત્યાં જ આપણી સામે એક વ્યક્તિનો ચહેરો ખડો થઈ જાય. અરવિંદ...
Magazine: સર્જકના સાથીદાર 

મન-દુરસ્તી અને માઇન્ડ મૅટરની મજેદાર વાતો સોનલ પ્રશાંત ભીમાણી સંગ

પિતા મનોચિકિત્સક હોય અને દીકરી પણ સાઇકોલૉજીનો અભ્યાસ કરતી હોય, પિતા-પુત્રી બંને માનવીય સંવેદના અને વેદના ઉપર સાઇકોલૉજીના વિષય પર લખતાં હોય એ ઘરમાં આ બંને સાથે જોડાયેલો એક કૉમન સંબંધ એટલે એ દીકરીની માતા અને માનસ ચિકિત્સકની પત્ની. આજે...
Magazine: સર્જકના સાથીદાર 

'હમ-તુમ'માં ધબકે છે શબ્દોના સાથીઓ અમીષા-મૃગાંકની દુનિયા

જન્મ સાથે જ જેનો શબ્દોની દુનિયામાં જ ઉછેર થયો હોય એ વ્યક્તિના લેખન વિશેની આજે વાત છે. એમનું નામ છે અમીષા શાહ. કવિતા, સ્ક્રીપ્ટ રાઇટિંગ, સટીક વન લાઇનર, પેટ દુઃખી જાય ત્યાં સુધી હસાવી શકે તેવી બહુમુખી પ્રતિભાના માલિક એવા...
Magazine: સર્જકના સાથીદાર 

તમારા ઘરની અંદરનું 'વાતાવરણ' કેવું છે?

આપણે ઘરમાં ચોખ્ખાઈનો આગ્રહ રાખતાં હોઈએ છીએ. ઘરની અંદરની ચોખ્ખાઈની સાથોસાથ ઘરમાં કેવું વાતાવરણ છે એની ચોખ્ખાઈ વિશે આપણે ક્યારેય ખરાઈ કરીએ છીએ ખરાં? ઘરની અંદરનું વાતાવરણ જો ચોખ્ખું ન હોય તો એમાં શ્વાસ લેતી જિંદગીઓ કણસતી હોય છે. એ...
Magazine: એકમેકનાં મન સુધી 

કૅમેરાની ક્લિક અને શબ્દોનો સ્નેહ - વિવેક અને શિલ્પા દેસાઈ

જેમનું સહજીવન દોસ્તીમય હોય, જેમની સમજદારી શબ્દોની લાગણી અને કૅમેરાની આંખે જોવાઈ અને વંચાઈ જતી હોય એ યુગલની વાત આજે લઈને આવી છું. બહુ જ જાણીતા ફોટોગ્રાફર વિવેક દેસાઈ અને કટાર લેખક શિલ્પા દેસાઈની જુગલબંદી કેવી રીતે જીવાય છે એની...
Magazine: સર્જકના સાથીદાર 

મમ્મી-પપ્પા અને સંતાનોનું સોશિયલ મીડિયા

સોશિયલ મીડિયા પર મમ્મી-પપ્પાને ફ્રેન્ડઝ બનાવવા કે નહીં. બાળકોને મમ્મી-પપ્પા ફોલો કરે કે બાળકો એમને ફોલો કરે તો કેવાં કેવાં સવાલો અને સમસ્યાઓ ખડાં થાય છે. કોણ કોને સમજાવે અને કોણ કોને સમજે એવી વાત દલીલોમાં પલટાઈ જાય ત્યારે એનો...
Magazine: એકમેકનાં મન સુધી 

ગદ્ય અને પદ્યનો મનમોહક સંગમ - હર્ષદ ત્રિવેદી અને બિંદુ ભટ્ટ

   બંને વ્યક્તિઓ શબ્દોની દુનિયામાં જીવતાં હોય એ ઘરનો ધબકાર કેવો હશે? બંનેની ક્રિએટિવિટી એની જગ્યાએ ટોચ ઉપર હોય ત્યારે એ ઘરમાં કેવી વાતો થતી હશે? કદંબના ઝાડ પર પહેલીવાર ફૂલ આવે ત્યારે એ ઘરમાં ખીર બને અને એ ઝાડના ફૂલનો...
Magazine: સર્જકના સાથીદાર 

પ્રેમને પગારથી માપી શકાય?

પ્રેમ કરતા યુગલ કે પરણેલાં યુગલ વચ્ચે ઘણી વખત કોનો પગાર કેટલો વધુ છે એ માટે કંઈ ચણભણ થાય તો એનું સોલ્યુશન શું હોય શકે? શું પત્નીનો પગાર વધુ હોય કે પત્ની વધુ કમાતી હોય તો પતિને ન ગમે એવી...
Magazine: એકમેકનાં મન સુધી 

મારી દરેક સમસ્યાનું વન પોઇન્ટ સોલ્યુશન એટલે રોહિત: બીના શાહ

પતિના વિચારો સાથે સહમત ન હોય, એ વિચારોને કારણે સમાજમાં ઊહાપોહ થયો હોય, એ છપાયેલા વિચારોને કારણે વિરોધીઓ પણ ઘરે આવી જાય. એ પછી વિચારોમાં અસહમત એવી પત્ની પતિની પડખે ઊભી રહે આ સાયુજ્ય કંઈક અનોખી ભાત પાડે તેવું છે....
Magazine: સર્જકના સાથીદાર 

હા, આ મારી દીકરીએ અપાવ્યું છે...

દીકરા-દીકરીનો ઉછેર એકસરખો કર્યો હોય એવા મા-બાપ પણ પોતાની દીકરીની કમાણીને હાથ અડાડવાનું પસંદ નથી કરતા. દીકરીઓએ તો મા-બાપને આપવું હોય છે પણ મા-બાપ જો ના પાડે તો એ દીકરી ગિફ્ટ સ્વરૂપે મા-બાપને કંઈકને કંઈક અપાવવાનું પસંદ કરે છે.  દીકરીની...
Magazine: એકમેકનાં મન સુધી 

વિવિધાની હોરાઇઝન સુધી અલ્પા ભવેન કચ્છી સાથે

લેખન અને વાચનની દુનિયામાં પોતે કંઈક કરીને બતાવી દેવા ઇચ્છતા ભવેન કચ્છીએ એકએક શબ્દ સીંચીને પોતાનું સ્થાન બનાવ્યું છે. પત્રકારત્વ અને લેખન માટે ખૂબ મહેનત કરીને આ લેખક પોતાનો એક રસ્તો બનાવી શક્યા છે. સતત અને સખત સંઘર્ષની તેમની કહાણીમાં...
Magazine: સર્જકના સાથીદાર 

અમારે તો એને બધી જ છૂટ

ઘરમાં પરિવારમાં દીકરી અને વહુ બંનેને છૂટ આપવાનો અધિકાર કોનો? જે વ્યક્તિ એવું માને કે એને આ પ્રકારની છૂટ આપવી જોઈએ કે નહીં આપવી જોઈએ એ અધિકાર નક્કી કરનાર કોણ? તમે છૂટ લઈ લો છો કે છૂટ લેવા માટે પૂછો...
Magazine: એકમેકનાં મન સુધી