Dr Amarjit Singh

RERAના ચેરમેન તરીકે ડૉ. અમરજિતસિંઘની વરણી

ગુજરાતમાં RERAના ચેરમેન તરીકે રાજ્ય સરકારે ડો. અમરજીત સિંઘની નિયુક્તિ કરી છે. આ સાથે ડો. મંજુલા સુબ્રમણ્યમનો ટેન્યોર પૂરો થયો છે. ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA)માં સરકારે સભ્ય તરીકે નિવૃત્ત IAS ડી. એચ. બ્રહ્મભટ્ટ તેમજ પ્રહલાદ પટેલની પણ નિયુક્તિ...
Governance  Gujarat  Real Estate 
Copyright (c) Khabarchhe All Rights Reserved.