સૌરાષ્ટ્રનું ટાંગલિયા આર્ટ હોલિવુડની ફિલ્મ F1માં ચમકી ગયું

હાલમાં રિલિઝ થયેલી હોલીવુડ ફિલ્મ F1 સમગ્ર દુનિયામા ચર્ચામાં છે અને તેની સાથે ગુજરાતી હસ્તકલા પણ ચર્ચામાં આવી ગઇ છે. આ ફિલ્મના મુખ્ય અભિનેતા બ્રાડ પીટે જે શર્ટ પહેર્યો છે તે ઇન્ડિગો શર્ટ ભારતની જાણીતી બ્રાન્ડ 11.11 દ્રારા તૈયાર કરવામાં આવ્યો છે. જે ગુજરાતના સુરેન્દ્રનગરની 700 વર્ષ જુની ટાંગલિયા આર્ટ પરથ ડિઝાઇન કરવામાં આવ્યો છે.સુરેન્દ્રનગરનું આ ભવ્ય આર્ટ હવે મૃતપાય અવસ્થામાં છે.

ઇન્ડિગો કોટન શર્ટ 8 કારીગરોએ 9 કલાકમાં તૈયાર કર્યો હતો. બ્રેટ પિટના શર્ચમાં નાના મણકા જેવા મોટિફ્સ છે અને આ કાપડ માટે કુદરતી કલર અને ડાઇંગમાં ખાડંનો ઉપયોગ કરીને  ફર્મેશન ટેક્નોલોજીથી શર્ટને કલર કરવામાં આવ્યો છે.

 ટિંગાલિયા આર્ટમા બધુ કામ હાથથી થાય છે,. મશીનનો ઉપયોગ થતો નથી.

About The Author

Related Posts

Top News

'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં પોલીસે બે પાદરીઓ અને તેમના સહયોગીઓ સામે ધર્મ પરિવર્તનનો કેસ નોંધ્યો છે. તેમના પર મોહનપુર ખુર્દ ગામમાં ...
National 
'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સમાં સત્તામાં આવ્યા ત્યારથી, યુરોપિયન દેશોથી તેમનું અંતર વધી રહ્યું છે. ટેરિફ, ગ્રીનલેન્ડ અને ઈરાન...
Business 
ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-04-2026 વાર: સોમવાર મેષ - આજે ઘર પરિવાર પાછળ ખર્ચનું પ્રમાણ વધે, નોકરી ધંધામાં ઉપરી વર્ગ સાથે સંઘર્ષ ટાળવો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

CSK અને DC મેચમાં મોટો વિવાદ, સ્ટબ્સે હેલ્મેટ ફેંક્યું, દિલ્હીના ખેલાડીઓ અમ્પાયર સાથે ઝઘડ્યા; જાણો શું છે આખો મામલો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)માં સીઝનની 18મી મેચ શનિવારે રાત્રે ચેન્નાઈના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે CSK અને ...
Sports 
CSK અને DC મેચમાં મોટો વિવાદ, સ્ટબ્સે હેલ્મેટ ફેંક્યું, દિલ્હીના ખેલાડીઓ અમ્પાયર સાથે ઝઘડ્યા; જાણો શું છે આખો મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.