- Gujarat
- આ તારીખ સુધી ભારે વરસાદ, નદીઓમાં પૂર આવી શકે: અંબાલાલ પટેલ
આ તારીખ સુધી ભારે વરસાદ, નદીઓમાં પૂર આવી શકે: અંબાલાલ પટેલ
By Khabarchhe
On

હવામાનના જાણકાર અંબાલાલ પટેલ સાથે અમે ફોન પર વાત કરીને આગામી દિવસોમાં હવામાન વિશેની જાણકારી મેળવી હતી. અંબાલાલ પટેલે કહ્યું કે, હાલની સીસ્ટમ ઉત્તર ભારત તરફ છે અને 25 જૂને તે સરકીને મધ્ય ભારત તરફ આવશે, જેને કારણે ગુજરાતમાં રાજકોટ, જામનગર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાલનપુર, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે. ઉપરાતં મહિસાગર, ભરૂચ, સુરત નવસારી, સુરતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે.
બીજુ વહન 26થી 30 જૂન અને જુલાઇની શરૂઆતમાં ભારે વહન લઇને આવી રહ્યું છે જેને કારણે ગુજરાતની કેટલીક નદીઓમાં પૂર આવી શકે છે.નર્મદાના સ્ત્રાવ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે જેને કારણે નર્મદા નદી બે કાંઠે વહેતી થશે.
Top News
Published On
'અજેય ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી'ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કર્યો છે, ત્યારબાદ...
હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ
Published On
By Nilesh Parmar
રાહુલ ગાંધીની અત્યાર સુધી કોંગ્રેસ નેતાઓએ ચાપલૂસી કરી હોય તેવી વાત સામે નહોતી આવી, પરંતુ લાગે છે કે સામાન્ય...
અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ
Published On
By Nilesh Parmar
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને જનસૂરાજ પાર્ટીના નેતા પ્રશાંત કિશોર એક જ રસ્તાના મુસાફર બની ગયા હોય એવું...
ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા
Published On
By Kishor Boricha
ટેસ્ટ સિરીઝની પાંચમી અને નિર્ણાયક મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શરૂ થઈ છે. આ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર...
Opinion

25 Jul 2025 12:35:34
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજકીય ભૂમિકા ભારતના રાજકારણમાં હંમેશાં મહત્વની નોંધનીય રહી છે અને આજે વર્ષ 2025માં પણ રાજ્યના બહુમત મતદારોનો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.