Yash Patel

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ લગ્નના તાંતણે બંધાયા, 5 તસવીર શેર કરી

એક્ટ્રેસ આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ હંમેશા માટે એકબીજા સાથે લગ્ન ગ્રંથીથી જોડાઇ ગયા છે. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે સોમવારે, 23મી જાન્યુઆરીના રોજ ખંડાલામાં લગ્ન કર્યા. સેરેમનીને સુનીલ શેટ્ટીના ખંડાલા વાળા બંગલામાં પૂરી કરવામાં આવી. તે સંપુર્ણ રીતે...
Entertainment