kalpana-desai - (કલ્પના દેસાઈ)

સજા

‘બેન, આ પોઈરાં આપણા બગીચામાં ચોરી કરવા આવેલા.’ સાધનાએ ચોપડીમાંથી માથું ઊંચું કર્યું. જોયું તો ધનિયો બે નાનકડા છોકરાઓને બાંય ઝાલીને પકડી લાવેલો અને હવે એમને ગભરાવતો સામે ઊભો હતો. સાત આઠ વર્ષના બે ટેણિયા એમના શર્ટના ને લાંબી ચડ્ડીના...
Magazine: તારી મારી વાત 

ડિયર મમ્મી

ડિયર મમ્મી, મારે તને એક વાત કહેવી છે. જરાય ગભરાયા વગર આ લેટર તું શાંતિથી વાંચજે ને પછી તારે મને જે કહેવું હોય તે કહેજે. આવતા મહિને મારી એક્ઝામ્સ છે ને મને બહુ બીક લાગે છે. બસ, મને ખબર છે...
Magazine: તારી મારી વાત 

વસિયત

હજી સવારે દસ વાગ્યે તો તારાબેનના સળગતા મૃતદેહ સામે સૌ ગંભીર બનીને ઊભા હતા અને બાર વાગ્યે તો ઘરે આવીને સૌ એ નાહીને વહેલાં વહેલાં જમી પણ લીધું. પડોશીઓ અને દૂરનાં સગાવહાલા તો હવે શહેરોમાં ક્યાં રોકાય છે? સૌને પોતાની...
Magazine: તારી મારી વાત 

લાગણીની કિંમત

‘મુદિતા, મમ્મીને ફોન કર્યો કે નહીં? શૈલાનો પહેલો બર્થ ડે છે તે મમ્મી વગર થોડો ઉજવાશે?’ ‘હસિત, ખરું કહું ને તો મમ્મીને લીધે જ મને તો શૈલાનો બર્થ ડે ઉજવવાનું પણ મન નથી થતું. બીક લાગે છે મમ્મીની.’ ‘અરે! મમ્મીની...
Magazine: તારી મારી વાત 

ચોર તમારા ઘરમાં જ છે!

મદનભાઈ આચાર્યના ઘરેથી પાછા ફરતી વખતે મિનાક્ષીબહેનના હાથ–પગ ધ્રૂજતા હતા. આચાર્યજીએ ખોટું તો નહીં જ કહ્યું હોય. છેલ્લાં પચાસ વરસોથી આખા કુટુંબ વિશે કહેલી એક પણ વાત એમની ખોટી નથી પડી. કોઈની ગંભીર માંદગી હોય, કોઈનાં લગનની વાત હોય ને...
Magazine: તારી મારી વાત 

બદલો

નિરાલી ઓફિસથી આવીને સોફામાં ફસડાઈ પડી. ‘હાય! બહુ થાકી જવાય છે આજકાલ.’ માધવીબહેને વહેલાં વહેલાં આવીને નિરાલીને પાણી આપ્યું અને સારિકાને ચા લાવવા બૂમ પાડી. ‘સારિકા, જરા જલદી ચા લાવજે. ડબ્બામાંથી થોડો નાસ્તો પણ લેતી આવજે.’ ‘અરે મમ્મી, એવી બધી...
Magazine: તારી મારી વાત 

બાપનું ઘર

‘હલ્લો પપ્પા...’ ‘હા, બોલ બેટા. કેમ છે? મજામાં છે ને બધાં તારા સાસરામાં? જમાઈરાજ શું કરે છે?’ ‘પપ્પા...’ ‘હા હા બોલ, શું વાત છે? કેમ અચકાય છે? બોલી દે જે હોય તે. ઘરમાં બધા સારા તો છે ને? કે કંઈ...
Magazine: તારી મારી વાત 

મમ્મી, તું રડતી નહીં

હા...ય મમ્મી, હાઉ આર યુ? અરે! અરે! ગુસ્સો નંઈ. મને ખબર છે તને આવું બધું નથી ગમતું એટલે મેં જાણી જોઈને તને ચીડવવા જ ખાસ લખ્યું છે. શરૂઆતથી જ જો તારો મૂડ બની જાય તો મારો લેટર વાંચવામાં તને વાંધો...
Magazine: તારી મારી વાત 

ના, મને બીક લાગે

‘રુખી, તું કેમ ચશ્માં નથી પહેરતી? તને બધું દેખાય છે બરાબર?’ ‘હા બેન. બધું ચોખ્ખું દેખાય છે.’ મને ખબર હતી કે રુખી તદ્દન જુઠ્ઠું બોલતી હતી એટલે જ મેં એને બે ત્રણ વાર ફેરવી ફેરવીને પૂછ્યું પણ એનો તો ભારોભાર...
Magazine: તારી મારી વાત 

એને કોઈ પૂછે છે!

   ‘દેવલી, તું વોટ આપવા જવાની કે?’ ‘હા જવાની છે.’ ‘અને રુખી તું? ને તું રુખમા?’ ‘હા બેન, અમે હો જવાના છે વોટ આપ્પા.’ ‘કોને વોટ આપવાના?’ ‘અમારા ફરિયામાં કહનો બો હારુ કામ કરતો છે. આ વખતે બધા ફરિયાવારાએ નક્કી કરેલુ...
Magazine: તારી મારી વાત 

પ્રોમિસ

‘હલો...સુશાંતભાઈ? પ્લીઝ જરા આરતીને ફોન આપજો ને.’ ‘નમીતાબેન તમે જલદી આવો, આરતીને કંઈ થઈ ગયું છે. એ ક્યારની બેભાન પડી છે.’ ‘અરે! એકદમ શું થઈ ગયું આરતીને? પ્લીઝ તમે જલદી કોઈ ડૉક્ટરને ફોન કરો. મને ત્યાં પહોંચતાં ટ્રાફિકમાં સહેજેય અર્ધો...
Magazine: તારી મારી વાત 

ભગવાન ક્યારે બોલાવશે?

‘મારા તો બન્ને ઘુંટણ ખલાસ થઈ ગયા અને હાથ પણ કામ નથી કરતા. પેલું ખભો જકડાઈ જાય ને તે થયું છે.’ ‘ફ્રોઝન શોલ્ડર?’ ‘હા તે જ. ડૉક્ટર તો કહે છે, કે હાથ પણ હલાવતા રહેવાનુ ને ચાલતાં પણ રહેવાનું, ભલે...
Magazine: તારી મારી વાત