nikhilmehta-author - (નિખિલ મહેતા)

લોન વસુલીની પણ અનેક તરકીબો ઉપલબ્ધ છે

વિજય માલ્યા અને નીરવ મોદી હજારો કરોડ રૂપિયાની લોન લઈને વિદેશ ભાગી ગયા એ ઘટના આમ તો ઘણી દુખદ ગણાય, પરંતુ આપણે ભારતીયો આનંદપ્રિય પ્રજા છીએ એટલે એ વાતે દુઃખી થવાને બદલે એ વિશે મજાક કરીને ખુશ રહેવામાં માનીએ છીએ....
Magazine: નાનાં મોઢે નાની વાત 

પ્રિયા પ્રકાશના વીડિયોની સફળતાનું રહસ્ય શું છે?

ગયુ આખું અઠવાડિયું પ્રિયા પ્રકાશનું હતું. કેરળની આ છોકરીએ આખા દેશને ગાંડો કર્યો. વાત કંઈ બહુ મોટી નહોતી. એની આગામી ફિલ્મનો એક સીન સોશિયલ મીડિયામાં વહેતો થયો અને જોતજોતામાં એટલો લોકપ્રિય બની ગયો કે જ્યાં જુઓ ત્યાં બસ, એ જ...
Magazine: નાનાં મોઢે નાની વાત 

લડાઈ-ઝઘડા કરવાની અવનવી તરકીબો

ભારતીય જનતા પક્ષની નારાજગી કોંગ્રેસ સાથે છે. નારાજગી એટલી બધી છે કે એ હંમેશાં કોંગ્રેસમુક્ત ભારતની વાત કરતો રહે છે. આ સપનું તો સાકાર થતું લાગતું નથી એટલે ભાજપના નેતાઓ કોંગ્રેસની ટીકા કરતાં રહે છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનો ઝઘડો...
Magazine: નાનાં મોઢે નાની વાત 

શું પદ્માવત જેવી ફિલ્મો બનવી જોઈએ?

ફિલ્મ પદ્માવત (જેનું નામ પહેલા પદ્માવતી હતું)નો વિવાદ શરૂ થયો ત્યારે જ કેટલાક ડાહ્યાં લોકોએ જાહેર કરી દીધું હતું કે હવે આ ફિલ્મ સુપર ડુપર હિટ જશે. અને ખરેખર એવું જ બન્યું. આટઆટલાં વિવાદ પછી રિલીઝ થયેલી ફિલ્મ પદ્માવતે બૉક્સ...
Magazine: નાનાં મોઢે નાની વાત 

વોટબેન્ક પોલિટિક્સ ભલે કરો, પણ ગણતરી તો સાચી માંડો

ગયા અઠવાડિયે બનેલી મોટી ઘટનાઓમાં આમ તો પ્રજાસત્તાક દિનની ઉજવણી અને દાવોસની હોવી જોઇતી હતી, પરંતુ સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતે દેશમાં એવો ઊહાપોહ મચાવ્યો કે સમાચારમાં ફક્ત આ ફિલ્મ તથા એને લગતા વિવાદ છવાયેલા રહ્યા. જેનું નામ ભાગ્યે જ...
Magazine: નાનાં મોઢે નાની વાત 

ન્યાયતંત્ર પવિત્ર છે તો શું ન્યાય માંગનારા ગંદા છે?

પહેલાનો જમાનો અલગ હતો. એ સમયે લગ્ન સંસ્થા તથા કુટુંબ કબીલાની ઇજ્જતને ખૂબ જ વધુ મહત્ત્વ આપવામાં આવતું હતું. લગ્નો બે વ્યક્તિઓ વચ્ચે નહીં, પણ બે ખાનદાનો વચ્ચે થતાં. આવા લગ્ન બંને પરિવારો માટે મોટી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનતાં. કુટુંબના મોભીઓની...
Magazine: નાનાં મોઢે નાની વાત 

સ્માર્ટ બનવા માટે ક્રિટિકલ થિન્કીંગ વિકસાવો

આજનો જમાનો સ્માર્ટનેસનો છે. બધાને સ્માર્ટ બનવું છે અને મોટા ભાગના લોકો માને છે કે પોતે સ્માર્ટ છે. ક્યારેક ફક્ત હોંશિયારી મારતાં લોકો પોતાને સ્માર્ટ સમજતા હોય છે તો ક્યારેક ચાલાકી અને છેતરપીંડી કરતાં લોકો પોતાને સ્માર્ટ સમજતાં હોય છે....
Magazine: નાનાં મોઢે નાની વાત 

ગુજરાતી ભાષાના વઘારમાં અંગ્રજી તડકો નંખાય કે નહીં?

કોઈ પૂછે કે આજકાલ કઈ મોસમ ચાલ છે તો જવાબમાં ઠંડીની મોસમ કહેવાનું ખોટું તો નહીં, પણ જરા અપૂરતું ગણાશે, કારણ કે આજકાલ માતૃભાષાપ્રેમની મોસમ પણ ચાલી રહી છે. એક તરફ અમદાવાદમાં ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ (GLF) ચાલી રહ્યો છે તો...
Magazine: નાનાં મોઢે નાની વાત 

2019 માં કોણ જીતશે, બોલો?

છેલ્લા કેટલાક સમયથી ભારતના રાજકારણમાં બહુ મોટી ઘટનાઓ બની રહી છે અને કેટલાક નાટ્યાત્મક પરિવર્તન આવ્યા છે. આમાં મુખ્ય તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને એ દરમિયાન થયેલા પ્રચાર તેમ જ ચૂંટણીના પરિણામોએ ઘણા લોકોને વિચાર કરતાં મૂકી દીધા છે. ચૂંટણીઓની...
Magazine: નાનાં મોઢે નાની વાત 

એક ગોડફાધરની તલાશ છે

ગોડફાધર મૂળ તો ખ્રિસ્તી ધર્મનો શબ્દ છે, પછી હોલીવૂડની ક્લાસિક ફિલ્મને પગલે એ શબ્દ માફીયા ગેંગના વડા તરીકે પ્રચલિત થયો. આખરે ગોડફાધર શબ્દ એવી વ્યક્તિ માટે વપરાવા લાગ્યો, જેના આશીર્વાદથી, જેની કૃપાદૃષ્ટિથી નાનો માણસ આગળ આવી જાય. આ અર્થઘટન પાછળના...
Magazine: નાનાં મોઢે નાની વાત 

નિંદાખોરી એક ભયંકર રોગ છે, માઇન્ડ ઇટ

માણસો દરરોજ કેટલા બધા નિર્ણયો લેતા હોય છે. કયા આધાર પર લેતા હોય છે માણસો આવા નિર્ણયો? જેમાં દેખીતાં ફાયદા કે ગેરફાયદા હોય એની વાત અલગ છે, પરંતુ જેમાં ચિત્ર એટલું સ્પષ્ટ ન હોય, જે બાબતે મનમાં થોડી અવઢવ હોય...
Magazine: નાનાં મોઢે નાની વાત 

બુફે જમણ માણવાની કળા

સૌથી પહેલા પત્નીના હાથનું જમણ જમવા વિશે બે જૂની જોક્સ. 1.) પતિઃ તું આ રોજ રોજ તુરિયાનું શાક શા માટે બનાવે છે. હું આજે નહિ ખાઈ શકું. પત્નીઃ કમાલ છે, સોમવારે તુરિયાનું શાક તમે ચૂપચાપ ખાઈ લીધું. મંગળવારેય કોઈ ફરિયાદ...
Magazine: નાનાં મોઢે નાની વાત