ankitdesai-author - (અંકિત દેસાઈ)

મૃત્યુ વિશે મંથન

જીવન અને મૃત્યુમાં મને મૃત્યુ વધુ પસંદ છે. મૃત્યુ વિશે આમ મારી કોઈ ફિલોસોફી નથી. ફિલોસોફી જીવનની હોય, પૂર્ણવિરામની તે વળી ફિલોસોફી કેવી? મારી સામાન્ય વાતોમાં પણ મૃત્યુની વાતો સહજપણે આવે છે. એનો અર્થ એ નથી થતો કે મને જીવવામાં...
Magazine: ટેક ઈટ ઓર લીવ ઈટ 

તમને ઈશ્વરમાં શ્રદ્ધા છે?

ઈશ્વરના અસ્તિત્વ બાબતે હંમેશાં બે મત રહ્યા છે. એક વર્ગ હંમેશાંથી માનતો આવ્યો છે કે ઈશ્વરનું અસ્તિત્વ છે અને બીજો વર્ગ ઈશ્વરને નકારી રહ્યો છે. ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારનારો વર્ગ એટલો મોટો છે કે, વિશ્વભરમાં ઈશ્વર, અલ્લાહ કે ગોડનું સમર્થન કરતા...
Magazine: ટેક ઈટ ઓર લીવ ઈટ 

વાર્તા જગતનો રામ મોરી મોરી રે...

રામ મોરીએ તાજેતરમાં આપણી ભાષાને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું બહુમાન અપાવ્યું. દિલ્હી કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો યુવા ગૌરવ પુરસ્કાર મેળનારા યુવાન લેખકોમાં રામ સૌથી નાની ઉંમરના છે. આવે ટાણે લેખકની વ્યક્તિગત સિદ્ધિ તો ખરી જ પણ, ગુજરાતી ટૂંકી વાર્તાઓની પણ આ એક...
Magazine: ટેક ઈટ ઓર લીવ ઈટ 

તને જો કોઈ અવગણે તો...

એકાંત અને એકલતા વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે એવું આપણે વર્ષોથી વાંચતા આવ્યા છીએ. સેંકડોની ભીડની વચ્ચે થોડાં એકલા પડી, પોતાની જાત સાથેનો સમય માણસ ઝંખે એ એકાંત. એકાંતની હંમેશાં ઝંખના રખાતી હોય છે, પણ ભીડ જેને અવગણી કાઢે, ધુત્કારી કાઢે...
Magazine: ટેક ઈટ ઓર લીવ ઈટ 

રાષ્ટ્રીય રમતની યાદ અચાનક કેમ આવી?

પરમ દિવસે ICC વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચેની ફાયનલ મેચમાં, જ્યારે પાકિસ્તાનનું પલ્લું ભારે થતું જણાયું ત્યારે એક ચમત્કાર થયો. એ ચમત્કાર એટલે આપણા દેશના ફેસબુકશૂરા અને વ્હોટ્સએપશૂરાઓનો દંભ ઉઘાડો પડ્યો અને એમની પાસે કેવીક સ્પોર્ટ્સમેનશીપ છે અને કેવોક એમનો...
Magazine: ટેક ઈટ ઓર લીવ ઈટ 

સોશિયલ મીડિયા કો ચીરતી સનસની

સોશિયલ મીડિયામાં ઘણી વાર ખોટા સમાચાર ફરતા રહેતા હોય છે. અને મજાની વાત એ છે કે લોકો ન્યૂઝની ખરાઈ કર્યા વિના એને બેધડક ફોરવર્ડ પણ કરતા રહેતા હોય છે, જેને કારણે ઘણી વાર એમ થાય કે, નાગરિક ધર્મની જેમ સોશિયલ...
Magazine: ટેક ઈટ ઓર લીવ ઈટ 

શું કરે છે આજકાલ KBC વિનર્સ?

અમિતાભ બચ્ચનના અત્યંત લોકપ્રિય ટેલિવિઝન શૉ ‘કૌન બનેગા કરોડપતિ’માં જેટલા સ્પર્ધકો કરોડ રૂપિયા જીતેલા એ તમામ સ્પર્ધકો અત્યારે શું કરે છે એ વિશે તાજેતરમાં ‘ધ ક્વિન્ટે’ એક સ્ટોરી કરી. પહેલા તો KBCમાં માત્ર એક કરોડ રૂપિયા જ જીતી શકાતા, પણ...
Magazine: ટેક ઈટ ઓર લીવ ઈટ 

પવન જલ્લાદની વાત...

દરેક માણસનું પ્રોફેશન સીધુ-સરળ, ઘણી કમ્ફર્ટ્સ સાથેનું, અઢળક પૈસો રળી આપતું હોય જ એવું શક્ય નથી. ઘણા પ્રોફેશન્સ એવા છે, જેને સામાન્યતઃ બધા લોકો રાજીખુશીથી અપનાવતા નથી. ગંદા-ગોબરા- ચીતરી ચઢે એવા અથવા જાન જોખમમાં મૂકવા પડે એવા અત્યંત પડકારજનક અનેક...
Magazine: ટેક ઈટ ઓર લીવ ઈટ 

ફ્રિડમ ઑફ એક્સપ્રેશન્સ, ચોઈસ ઑફ ધોલધપાટ

સોશિયલ મીડિયા, ખાસ કરીને ફેસબુક પરના એક ઑબ્ઝર્વેશન પરથી આ લખવાનું મન થયું. ફેસબુક પર અને વાસ્તવિક જીવનમાં આપણે વર્ષભર અનેક વિશેષ દિવસો ઉજવતા રહેતા હોઈએ છીએ. વેલેન્ટાઈન ડે, સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિન, હજુ બે દિવસ પહેલા જ ગયો...
Magazine: ટેક ઈટ ઓર લીવ ઈટ 

હારેલા પાત્રોની વાર્તા...

માનવ કૌલ અચ્છા અભિનેતા છે અને મુંબઈના પૃથ્વી થિયેટરમાં ભજવાતા એમના નાટકોથી લઈ બોલિવુડની ‘કાઈપો છે’ કે ‘જય ગંગાજલ’ જેવી ફિલ્મો સુધી એમણે એમની આગવી સ્પેશ ઊભી કરી છે. જોકે સારા અભિનેતા હોવા ઉપરાંત તેઓ ખૂબ સારા વાર્તાકાર પણ છે....
Magazine: ટેક ઈટ ઓર લીવ ઈટ 

તમે છો કોણ? ટુરિસ્ટ કે ટ્રાવેલર?

થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં કેટલીક સરસ મજાની ઈમેજીસ જોવા મળેલી. એ દસેક ઈમેજીસમાં ટુરિસ્ટ અને ટ્રાવેલર વચ્ચેના ભેદ દર્શાવાયા હતા, જે જોઈને દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયેલું. આમ તો શબ્દકોશ મુજબ ટુરિસ્ટ અને ટ્રાવેલર વચ્ચે ઝાઝો ફેર નથી. છતાં...
Magazine: ટેક ઈટ ઓર લીવ ઈટ 

ફેસબુકનું ઘેલુંઃ પ્રાણ જાય પર ફેસબુક ના જાય

'તમે ફેસબુકનો ઉપયોગ કેમ કરો છો?' આ સવાલ  થોડા સમય પહેલા  મેં મારા વ્હોટ્સ એપ કોન્ટેક્ટ્સમાંના કેટલાક મિત્રોને પૂછ્યો. જવાબો ઈન્ટ્રેસ્ટિંગ આવ્યા. કવિ તુષાર શુક્લએ કહ્યું કે, 'મને ફેસબુક ગમે છે એટલે હું એનો ઉપયોગ કરું છું. આ ઉપરાંત તમામ...
Magazine: ટેક ઈટ ઓર લીવ ઈટ