shilpa-desai - (શિલ્પા દેસાઈ)
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
ડાયેટ કંટ્રોલ
Published On
By shilpa-desai - (શિલ્પા દેસાઈ)
હાંઇસ... લગનગાળો પત્યો, ફાયનલી. મીન્સ, અમારે આમંત્રણો આવેલા તેનો ધી એન્ડ આવી ગયો. હવે કોઈ કોઈ ક્રાંતિકારીઓ સામી હોળીએ ય લગ્ન કરે છે . સારા ચોઘડિયાં જોઈને કરેલા લગ્નોમાં ય ઘરમાં હોળી સળગતી જ હોય છે તો વ્હાય ટુ બ્લેમ...
એક લડકી કો દેખા તો...
Published On
By shilpa-desai - (શિલ્પા દેસાઈ)
મલયાલમ ફિલ્મથી જે હજુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરવા જઈ રહી છે તેવી પ્રિયા પ્રકાશ વરિયર આજકાલ હોટ ટોપિક છે. વેલેન્ટાઈન ડેની પહેલાં પહેલાં જ આવેલી એની એક નાની અમથી ક્લિપે આબાલ-વૃદ્ધ દરેકને મુગ્ધ પ્રેમી બનાવી મૂક્યા. અત્રે પ્રસ્તુત છે પ્રિયાજીના...
ત્યારે લખીશું શું?
Published On
By shilpa-desai - (શિલ્પા દેસાઈ)
'ભટ્ટજી, વાર્તા બહુ મોટી છે. કાપવી પડશે.' ' એમ? મને ય એવું લાગ્યું હતું પણ પછી થયું કે ચાલી જાય તો ચલાવી દઇએ. ' 'નથી ચાલે એવું. હવે આપણી પાસે ડેડલાઈન પૂરી જ થવામાં છે. તો તમે વેળાસર એડિટ કરી...
વિરોધ માત્રમ..
Published On
By shilpa-desai - (શિલ્પા દેસાઈ)
થોડાં દિવસ પહેલાં હું એક પરિચિતને ત્યાં ગયેલી. પરિચિત એમની દીકરીને નાગરિક શાસ્ત્રમાં દેશની લોકશાહી વિષે પ્રાથમિક સમજ આપી રહ્યા હતા. શાસક પક્ષ અને વિરોધ પક્ષ વિષે લાંબું લાંબું સમજાવ્યા પછી મિત્રએ એને પૂછ્યું: "બોલ, શું ખબર પડી?" "આપણું ઘર...
મારા સપનાનું KBC 2
Published On
By shilpa-desai - (શિલ્પા દેસાઈ)
કૌન બનેગા કરોડપતિ સિઝન 9 ભલે સમેટાઈ ગયું હોય પણ અમારા માટે તો જ્યાં સુધી બચ્ચન સરના આ ભયંકર લોકપ્રિય કાર્યક્રમમાં રેખાજી એઝ અ કન્ટેસ્ટન્ટ નહીં આવે ત્યાં સુધી પૂરો નથી જ થવાનો વળી. બચ્ચન સર અને રેખાજીના કોઈ જ...
વોટ્સ અપ ડુડ?
Published On
By shilpa-desai - (શિલ્પા દેસાઈ)
"તમારો નંબર આપો ને ઈફ યુ ડોન્ટ માઇન્ડ ..ને વોટ્સપ તો યુઝ કરો છો ને ?" આવા સંવાદો તમારે ય સાંભળવાના આવ્યા જ હશે. બીઇંગ અ સોશિયલ એનિમલ, સોશિયલ મિડીયા પર એક્ટિવ ન હોવું અક્ષમ્ય અપરાધ ગણાય છે. સમાજમાં પહેલાં...
ખોટું લાગ્યું?
Published On
By shilpa-desai - (શિલ્પા દેસાઈ)
"હેલાવ.." "હલો..કોણ બોલો?" "પૈચાન કોન?" થોડીવાર સુધી આ પૈચાન કોન વાળો ખેલ ચાલ્યો. છેવટે અમે કંટાળીને કહી જ દીધું. "જુઓ મિત્ર, તમે ટાઈમ પાસ માટે ફોન કર્યો હોય તો પ્લીઝ મૂકી દો. અહીં સહેજ પણ ટાઈમ નથી. એક તો સોલ્લિડ...
જાન હૈ તો જહાન હૈ...
Published On
By shilpa-desai - (શિલ્પા દેસાઈ)
અમારો ચાલવાનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ ભલે ઘોંચમાં પડ્યો પણ હેલ્થ કોન્શિયસપણું અમારા દિલોદિમાગ પર ભરડો લઈને બરકરાર હતું. સમાજમાં અને ખાસ તો સોશિયલ મિડીયા પર તંદુરસ્તીને લઈને આવેલી જાગૃતિના ફોટાઓ જોઈજોઈને અમને ચાનક ચડી કે કોઈ પણ ભોગે હવે અમારે ફોટા...
વો હુઆ યું કિ...
Published On
By shilpa-desai - (શિલ્પા દેસાઈ)
જગત આખું જાણે છે કે અમે જ્યારે પણ ગંભીરતાપૂર્વક ચાલવાનું શરૂ કરીએ છીએ ત્યારે ક્યાં તો અમારો રામલો નાસી જાય છે ક્યાં તો ખૂબ વરસાદ પડે છે. કોઈવાર કૂતરું પાછળ પડે છે તો કોઈવાર યોગા ક્લાસ નડે છે. એમાં ને...
અમે હોંશીલા રે...
Published On
By shilpa-desai - (શિલ્પા દેસાઈ)
જગતમાં જાતજાતની જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે પણ એમાં માનવજાતિ જેવી વિચિત્ર બીજી કોઈ જાતિ થઈ નથી કે થવાની નથી. ન ભૂતો ન ભવિષ્યતિ. પોતે શું કરે છે તેના કરતા બીજાં શું કરે છે તેનું ધ્યાન રાખનારી આ એકમેવ જાતિ છે. અન્ય...
શું લાગે છે, બોસ?
Published On
By shilpa-desai - (શિલ્પા દેસાઈ)
મસ્ત મઝાનું તાપણું કરીને સહુ કુંડાળે વળીને તાપતા હતા ત્યાં જ કોઈકે મને પૂછ્યું: 'શું લાગે છે બોસ?' એટલે મેં જવાબ આપ્યો: હજુ પંદરવીસ મિનિટ તો સળગશે. વાંધો નહીં આવે. પછી જો બધાને બેસવું હોય તો નાંખીશું બીજાં લાકડાં.' 'અરે...
ત્યારે આપીશું શું?
Published On
By shilpa-desai - (શિલ્પા દેસાઈ)
એક સમય હતો કે જ્યારે ઘરમાં કોઈના લગ્નનું આમંત્રણ આવે ને આબાલ-વૃદ્ધ સૌ કોઈ મલકું મલકું થઈ ઊઠતાં. કંકોતરીમાં ખાસ વૈવિધ્ય જોવા ન મળતું પણ સંબંધ સાચવી લેવાનું એક મજબૂત કારણ જરૂર મળતું. રૂબરુ કંકોતરી આપવા આવનાર સ્વજનને નારિયેળ ને...
Latest News
Copyright (c) Khabarchhe All Rights Reserved.

