chandrakant-bakshi - (ચંદ્રકાંત બક્ષી)
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
હું, ઝૈલસિંઘ, ઈશ્વરના નામે શપથ લઉં છું કે...
Published On
By chandrakant-bakshi - (ચંદ્રકાંત બક્ષી)
“હું ઝૈલસિંઘ, ઈશ્વરના નામે શપથ લઉં છું કે હું વફાદારીથી ભારતના રાષ્ટ્રપતિ તરીકેનું ઉત્તરદાયિત્વ નિભાવીશ અને મારી સર્વોત્તમ યોગ્યતા પ્રમાણે સંવિધાન અને કાયદાને સંભાળીશ, સાચવીશ, સુરક્ષા કરીશ અને હું ભારતવર્ષની જનતાની સેવા અને સમૃદ્ધિ માટે જીવન ન્યોછાવર કરીશ...” નવી દિલ્હીના...
લોકશાહી સાળાના સાળાના સાળા સુધી પહોંચવી જોઈએ!
Published On
By chandrakant-bakshi - (ચંદ્રકાંત બક્ષી)
એક જમાનામાં સગાવાદ કે ભઈભત્રીજાવાદ ભ્રષ્ટાચાર ગણાતો હતો. આજે હવે આપણે જ નેતાઓનાં સગાંઓની ગણતરી કરીને થાકી ગયા છીએ! દીકરો, જમાઈ, ભાઈ, પત્ની બધા જ રાજનેતા બની શકે છે. વેશ્યા, ઈલેક્ટ્રિક મિસ્ત્રી, ડૉક્ટર, મોટર મિકેનિક, અણુ વૈજ્ઞાનિક જલ્લાદ... દરેકને પરમિટ...
ગૉડ સસરા, ગૉડ મધર, ગૉડ અંકલ વગેરે વગેરે...
Published On
By chandrakant-bakshi - (ચંદ્રકાંત બક્ષી)
ભારતમાં વંશ-વારસાગત લોકશાહી છે. જવાહરલાલજી, ઇંદિરાજી અને રાજીવજીએ આનું દ્રષ્ટાંત મૂક્યું છે. કદાચ આમાંથી પ્રેરણા લઈને ભારતવર્ષમાં કેટલાય પરિવારો દેશસેવા માટે જિંદગાની ફના કરવાના ભગીરથ કાર્યમાં ડૂબી ચૂક્યા છે. થોડા સમય પહેલાં એક કુબુદ્ધિ સૂઝેલી અને કોણ કોનું સગું છે...
ગૉડફાધર, ગૉડકઝિન, ગૉડસાળા, ગૉડસસરા... અને રાજીવરંજન
Published On
By chandrakant-bakshi - (ચંદ્રકાંત બક્ષી)
ભારતવર્ષમાં બે જ પ્રકારની વ્યક્તિઓ પૂજાય છે : ગૉડમેન અને ગૉડફાધર! ગૉડમેને એટલે સાધુ, સંત, બાવા, ફકીર, સ્વામી, બાપુ, મહર્ષિ, મહારાજ... એવા મેન જેમને ગૉડ સાથે હૉટ-લાઈન ચાલુ છે. જેમને એમના આત્મા કરતાં વધારે તમારા આત્માની ચિંતા છે એ ભગવાનની...
જનતા સમુદ્ર છે અને નેતા સમુદ્રે ફેંકેલું એક મોજું છે...
Published On
By chandrakant-bakshi - (ચંદ્રકાંત બક્ષી)
‘રાજીવ પછી, કોણ?’ એ એક લોકરમતનું નામ છે. થોડાં થોડાં વર્ષે આ રમત રમાયા કરે છે. શરૂમાં આ રમતનું નામ હતું. ‘નેહરુ પછી, કોણ?’ વચ્ચે આ રમત ‘ઇંદિરા પછી, કોણ?’ બની ગઈ હતી. રાજીવ ગાંધી એમની સમયમર્યાદાના અડધા માર્ગ સુધી...
રાજીવ ગાંધી વિરુદ્ધ વિપક્ષો : ચંદ્રની બીજી બાજુ અંધારું છે, દેખાય છે એ ચંદ્રમાં ડાઘા છે
Published On
By chandrakant-bakshi - (ચંદ્રકાંત બક્ષી)
મુલાયમસિંહથી ભીમસિંહ સુધી બધાને થવું છે. અજિતસિંહથી જિતસિંહ સુધી બધાને થવું છે. ચંદ્રશેખર સિંહથી વિશ્વનાથ પ્રતાપસિંહ સુધી બધાને થવું છે. ભારતના વડાપ્રધાન થવા માટે બધા જ યોગ્ય છે. જો રાજીવગાંધી વડાપ્રધાન થઈ શકે અને રહી શકે તો બાકી બધા નેતાઓની...
ચૂંટણીમાં રિંગિંગ અથવા ગોલમાલ : બંદૂક લઈને વોટ આપવા જવું પડશે?
Published On
By chandrakant-bakshi - (ચંદ્રકાંત બક્ષી)
વી.પી. ધ સિંહની જીત થઈ છે. કોંગ્રેસ અને વિપક્ષોની એક જીવલેણ દંગલ શરૂ થઈ ચૂકી છે. ડિસેમ્બર 1989ના અંત તરફ આખરી કશ્મકશ થઈ જશે. પણ એ પહેલાં હજી 11 લોકસભા અને 18 વિધાનસભાની સીટો માટે મુકાબલા બાકી છે. જંગનું નિશાન...
સંસદસંહિતા : પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિને કેટલું મળવું જોઈએ?
Published On
By chandrakant-bakshi - (ચંદ્રકાંત બક્ષી)
ભારતવર્ષમાં સંવિધાન છે અને સંવિધાનના નિયમો પ્રમાણે રાષ્ટ્રપતિથી રામરુચિરાય દરવાન સુધી દરેક સરકારી માણસ અથવા સંસદથી સહકારી બેંક સુધી દરેક સંસ્થાને એના અધિકાર અને દાયિત્વો નિયત કરેલાં છે. કોઈ ને અબાધિત કે એબ્સોલ્યુટ અધિકાર નથી. દરેક અધિકાર લેખિત અથવા /...
ગંગા મેરી મા કા નામ
Published On
By chandrakant-bakshi - (ચંદ્રકાંત બક્ષી)
હિંદુસ્તાનનો ઈતિહાસ ભણાવાય છે, પણ એ રસરુચિથી હિંદુસ્તાનની ભૂગોળ ભણાવાતી નથી અને વિદ્વાનો માને છે કે દરેક દેશના ઇતિહાસની પાછળ એની ભૂગોળ રહેલી છે. ભૂગોળ વિના કોઈ ઇતિહાસ નથી, કોઈ ઇતિહાસ સંભવ નથી. ભૂગોળ એટલે મુખ્યતઃ પર્વતો અને નદીઓ, અને...
નાની બેબીની દુનિયા : કોઈને કહેવાનું નહિ ! પ્રોમિસ?
Published On
By chandrakant-bakshi - (ચંદ્રકાંત બક્ષી)
આપણે બધા એક બાળપણ જીવ્યા છે, શૈશવકાળ અને કિશોરાવસ્થાની વચ્ચેની સ્થિતિ, જેને અંગ્રેજીમાં એન્ચાન્ટેડ યર્સ અથવા સ્વપ્નિલ વર્ષો કહેવાય છે. બંને હાથ ટેબલ પર મૂકીને ઉપર માથું ઢાળીને, સ્વચ્છ ખુલ્લી આંખોથી બધી વસ્તુઓ પર ફોકસ કરીને કંઈ જ ન જોવાનાં...
ખલિલ જિબ્રાનની અમર કૃતિ : ‘ધ પ્રોફેટ’ : અર્થગહન, બહુઅર્થી, વૈવિધ્યસભર વિચારોનો સાગર
Published On
By chandrakant-bakshi - (ચંદ્રકાંત બક્ષી)
ખલિલ જિબ્રાનનું ‘ધ પ્રોફેટ’ એક જમાનામાં ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની ‘ગીતાંજલિ’ જેટલું જ લોકપ્રિય બની ગયું હતું ગુજરાતી બૌદ્ધિકોમાં અને એના અનુવાદો થતા ગયા, ટાગોરને નોબલ પારિતોષિક મળ્યું, જિબ્રાનને ન મળ્યું. કોઈ પણ બૌદ્ધિક માપદંડથી જિબ્રાન નોબલ પુરસ્કાર માટે યોગ્ય હતા,...
પાંચ-દસ હજાર વર્ષો જૂના, 21મી સદીના શબ્દો : ઉપનિષદ
Published On
By chandrakant-bakshi - (ચંદ્રકાંત બક્ષી)
અને એ પછી અશ્વલના પુત્ર કૌશલ્યે પપ્પલાદ મિનને પ્રશ્ન પૂછ્યો : ભગવાન ! આ પ્રાણ ક્યાંથી ઉત્પન્ન થાય છે ?... અને પિપ્પલાદ મિનએ ઉત્તર આપ્યો : તું બહુ જ કિઠન પ્રશ્નો પૂછી રહ્યો છે, પણ તું મોટો બ્રહ્મવેત્તા છે એટલે...
Latest News
Copyright (c) Khabarchhe All Rights Reserved.

