mamtaashok-author - (mamta ashok)

બિઝનેસ વુમન

સવારે સાડા નવે એ ઊઠી ત્યારે એનું બદન તૂટી રહ્યું હતું. ગઈકાલનો થાક એની આંખોમાં હજુ તરબતર હતો. એને થયું હજુ એકાદ કલાકની ઉંઘ ખેંચી લઉં. પણ કમબખ્ત ઉંઘ એક વાર ઉડે પછી ફરી ક્યારેય આવવાનું નામ નહોતી લેતી. એટલે...
Magazine: મેગેઝિન વિશેષ 

RSSને પૂછવા જેવા દસ સવાલો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના વર્ષ 1925માં દશેરાના દિવસે નાગપુર ખાતે થઈ હતી. ત્યારથી લઈને આજ સુધી આ સંગઠન ભારતને હિન્દુ રાષ્ટ્ર તરીકે તબદીલ કરવાના મિશનમાં કાર્યરત છે. દુનિયા ભલે હિન્દુત્વને ધર્મ તરીકે ઓળખાવતી હોય પરંતુ આરએસએસ કાગળ પર હિન્દુત્વને ધર્મ...
Magazine: મેગેઝિન વિશેષ 

સરદાર : ન ભૂતો ન ભવિષ્યતિ

એકત્રીસ ઓક્ટોબર અઢારસો પંચોતેર (31-10-1875)સરદાર પટેલનો જન્મદિવસ. ખરેખર? સરદારના જ શબ્દોમાં કહું તો, 'જનમ ક્યારે થયો એ તો હવે ગામડામાં કોણ યાદ રાખે? આ તો મેટ્રિકની પરીક્ષામાં જનમતારીખ માગી એટલે મનમાં જે આવી એ લખી દીધી. બાકી સાચો જન્મદિવસ...
Magazine: મેગેઝિન વિશેષ 

હાલમાં બિહારમાં અમિત શાહની દિનચર્યા શું છે?

સવારે સાડા આઠનો સમય છે અને પટનાની પ્રતિષ્ઠિત હોટલ ‘મૌર્યા’ના ત્રીજા માળની લિફ્ટ સામે ત્રણ બ્લેક કમાન્ડો ખડેપગ ઊભા છે. એવામાં હોટલ મેનેજરની આગેવાનીમાં એક વેઈટર સફેદ કાપડથી ઢાંકેલી એક મોટી ટ્રે હોટલના 330 નંબરના રૂમ તરફ લઈ જઈ...
Magazine: મેગેઝિન વિશેષ 

અકરાંતિયા સામે મધલાળ

ચૂંટણીઓ આવે છે અને આટલા બધા પક્ષોના પ્રતિનિધિઓ અને એથીયે વધારે અપક્ષ ઉમેદવારો તેમાં ઝંપલાવે છે. એ બધાનો ઉદ્દેશ પ્રજાની સેવા કરવાનો છે. એવી ભ્રમણા હવે ભાગ્યે જ કોઈના મનમાં રહી હશે. નાનું કે મોટું સત્તાનું કોઈપણ પદ મેળવવા દોટ...
Magazine: મેગેઝિન વિશેષ 

ભમીએ દક્ષિણ ગુજરાતે

ચાલો ત્યારે ઊપડીએ, ભમવા ગુજરાતે - ન ધોરી રસ્તે, ન રેલવેને પાટે. ક્યાંથી શરૂ કરીશું, કહું? આપણે દક્ષિણથી ઉત્તર દિશા તરફ ઊપડીએ. આગગાડીમાં નીકળીએ તો દહાણુથી આબુ પહોંચતાં સોળ કલાક. પણ આપણે લાંબી મજલ કરીશું. રાત પડે ત્યાં વાસો કરીશું,...
Magazine: મેગેઝિન વિશેષ 

બે લઘુકથા

1.સમૃદ્ધિહોસ્ટેલમાં આવ્યે અમને લગભગ છ મહિના થવા આવ્યા. બધા વિદ્યાર્થીઓ અલગ-અલગ સંસ્થાઓમાં અભ્યાસ કરતા હતા. હોસ્ટેલમાં 60 વિદ્યાર્થીઓ, બે પ્યૂન અને એક સુપ્રિન્ટેન્ડન્ટ મળીને કુલ 63 વ્યક્તિ રહેતી. કોલેજમાં ભણતા છોકરાંઓને સાચવવા એ કાંઈ નાનીસૂની વાત નથી. રાત્રે...
Magazine: મેગેઝિન વિશેષ 

મારી સલાહ એ જ કે, કોઈની સલાહ માનવી નહીં

પ્રશ્નઃ તમારા લેખોમાં લાઘવ નથી. તમને ટૂંકુ લખતા ફાવતું નથી કે એક જ લેખમાં ઘણી બધી માહિતી આપી દેવાનો લોભ ટાળી શકવાના નથી?ઉત્તરઃ હા, એ વાત સાચી કે એક લેખમાં ઘણી બધી વાતો કહેવાનો લોભ છૂટતો નથી. પરંતુ એવું...
Magazine: મેગેઝિન વિશેષ 

દિવાળીની અભૂતપૂર્વ ઓફરો

પહેલાના સમયમાં દિવાળીના તહેવારમાં લોકો ખરેખર ખુશી અને આનંદ અનુભવતા. પોતાની ખુશી વહેંચતા અને નિસ્વાર્થભાવે એકબીજાને મીઠાઈ ખવરાવતા. પણ, હવે સમય બદલાઈ ગયો છે. હવે દિવાળીના સમયે મોટા ભાગના લોકો ટેન્શનમાં હોય છે. કોઈને પેમેન્ટ ક્રાઈસીસ તો કોઈને લક્ષ્યાંકો પૂરાં...
Magazine: મેગેઝિન વિશેષ 

રોજ એક કલાક આપણે માટે જ

વિશ્વની પરમ સત્તા માટે માનવજાતે અનેક નામો અને સંબોધનો પ્રયોજેલાં છે : પ્રભુ, લૉર્ડ, પિતા, અલ્લાહ, પરમાત્મા, ખુદા, ઈશ્વર, ઠાકુર, સર્વલોકમહેશ્વર, રબ્બિલ, પરવરદિગાર, દીનબંધુ, સાહિબ, અંતર્યામી, કૃપાસાગર, માલિક, સ્વામી, કરુણાનિધિ, જગદીશ, પતિત-ઉધારન, જગન્નિયંતા, દુઃખભંજન, અઘ-ખંડન, શરણવત્સલ, સત્યનારાયણ ઇત્યાદિ. ભગવાન માટે...
Magazine: મેગેઝિન વિશેષ 

અંધારી ગલીમાં સફેદ ટપકાં

અંધારી ગલીઓમાં એ અટવાઈ ગઈ. અહીં ગોવર્ધનધામ અને ચિત્રકૂટ, કૈલાસધામ અને શ્યામવિહાર જડતાં હતાં. પણ ભાગીરથી કલ્યાણધામ ના જડ્યું. ગલીઓ અત્યંત સાંકડી, તેમાં બંધ બારીઓ દીવાલોમાંથી બહાર ધસી આવતી હતી. ગંદું પાણી ગમે ત્યાંથી પગ પાસે ફૂટી નીકળતું હતું. સાડી...
Magazine: મેગેઝિન વિશેષ 

પ્રેમ તૃષ્ણા

પથારીમાં સૂતા સૂતા આરાધ્યા છત સામે તાકતી હતી. આરાધ્યાને કંઈ જ સૂઝતુ ન હતું કે તે શું કરે. મન આજે ખૂબ જ બેચેન હતું. વારે વારે મોબાઈલ હાથમાં લઈને વોટ્સ એપમાં એન્ડ્ર્યુનો લાસ્ટ સીનનો ટાઈમ જોઈ લેતી હતી. વ્હોટ્સ એપમાં...
Magazine: મેગેઝિન વિશેષ 

પરત કરાયેલા આ ઈનામોથી કોઈ ફરક પડશે ખરો?

પોતાને સ્વાયત્ત જાહેર કરનારી કેન્દ્રિય સાહિત્ય અકાદમી, જેના દેશભરમાં ફેલાયેલા સદસ્યો જુદીજુદી વિચારધારાઓ ધરાવે છે. જેમાનાં કેટલાક સદસ્યો કેન્દ્રિય મંત્રાલયો દ્વારા નિયુક્ત કરાયેલા આઈએએસ સ્તરના વરિષ્ઠ સરકારી અધિકારીઓ પણ હોય છે. જેનો એક એક પૈસો સંસ્કૃતિ મંત્રાલયથી આવે છે અને...
Magazine: મેગેઝિન વિશેષ 

કૉલેજની સ્પર્ધાઓને મેં કરિયર તરીકે સ્વીકારી હતી

પ્રશ્નઃ તમે ક્યારેય લેખક થવાનું વિચારેલું ખરું?ઉત્તરઃ    ના, નાનો હતો ત્યારે મારે લેખક જ બનવું છે એ વિશે મેં ક્યારેય નહીં વિચારેલું. હા, જોકે સમજણો થયો પછી ક્યારેક ક્યારેક આવો કોઈક વિચાર આવતો ખરો, જેની પાછળનું કારણ હસમુખઅધૂરામાં...
Magazine: મેગેઝિન વિશેષ 

આનંદ

દક્ષિણ ગુજરાતને અડીને આવેલું એક નાનકડું શહેર એટલે દમણ. આ નાનકડા કેન્દ્રશાસિત પ્રદેશ દમણની એક અલાયદી ઓળખાણ પણ છે! સુરતીઓ માટે એવું કહેવાય કે તેઓ ભલે દુબઈ, સિંગાપોર કે બેંગકોક ફરવા જશે પણ એમને દમણનું આકર્ષણ છૂટતું નથી!દમણમાં થોડા...
Magazine: મેગેઝિન વિશેષ 

આજ દિવાળી... કાલ દિવાળી... દિવાળીનું મેડીયું....

‘મમ્મી નવું ફ્રોક જોઈએ...’‘બેટા દિવાળી આવી રહી છે. દિવાળી પર....’‘બા, ચણાના લોટનો લાડવો ક્યારે બનાવશો? ખાવાનું બહુ જ મન છે.’‘દીકરા દિવાળી પર મગજ (લાડવો) બનાવવાની જ છું.’‘પપ્પા, નવી પેન (ઈન્ડીપેન) અને શાહીનો ખડિયો લાવી આપો ને...’...
Magazine: મેગેઝિન વિશેષ 

કમુની મા

ધરતીએ કોઈ ભૂલ કરી હોય અને સૂર્યદેવ એની સજા આપતા હોય એમ ધરતી પર અગ્નિ વરસી રહ્યો હતો. એવા ટાણે વળી સવિતાકાકીને ગામના મોટા મંદિર પાસે તેડવામાં આવી હતી. ગામમાં રોજની જેમ આજે પણ મહિલાઓની પંચાત મંડળી ભેગી થઈને બેઠી...
Magazine: મેગેઝિન વિશેષ 

આદ્યશક્તિના અનોખા ઉપાસકો

વ્હોટ્સ એપ પર ઘણા સમય પહેલા એક મેસેજ વાંચેલો, ‘જો તમારી પાસે સારા બૂટ પહેરવાના પૈસા નહીં હોય ત્યારે એવા માણસનો વિચાર કરજો, જેને પગ જ નથી! અને પછી ઈશ્વરનો આભાર માનજો, જેણે તમને પગ આપ્યાં છે, જે પગને કારણે...
Magazine: મેગેઝિન વિશેષ 

અકબંધ

આ ગુલમહોરના ઝાડ નીચે જ પહેલી વાર એણે નીલાને સુબંધુની વાત કરેલી. વાત કહેતી વખતે આખું ગુલમહોર એના પર વરસી પડ્યું હોય એવું લાગેલું. એ ઝાડની ઘટા હજી એવી જ હતી. પાંચ વર્ષનો કોઈ ભાર એના પર દેખાતો નહોતો. રિક્ષા...
Magazine: મેગેઝિન વિશેષ 

કરમાઈ રહેલો સંબંધ

ફરીથી એ જ થયું... નિશિથ પોતાની છાતી પર રાખેલો આરૂષીનો પ્રેમભર્યો હાથ ધીમેથી બાજુમાં સરકાવીને પડખું ફરીને સૂઈ ગયો અને આરૂષી નિરાશ થઈને રાત આખી ઓશીકુ ભીંજવતી રહી.બે વર્ષ પહેલા સમાજની વિરુદ્ધ જઈને અને કુટુંબને નાખુશ કરીને પણ નિશિથ-આરૂષીએ...
Magazine: મેગેઝિન વિશેષ 

તમે એમના શું થાઓ?

‘પપ્પા, હું જીલને ત્યાં જાઉં છું.’‘ઓ.કે. પણ વહેલો આવી જજે આજે વાતાવરણ સારું નથી.’‘ઓકે... પપ્પા બાય....’આજે તે ફરીથી જીલને ઘેર ગયો. ગૌતમ વિચારમાં પડી ગયો. ધ્રૂવને લગભગ બધી બુક્સ તેણે ખરીદી આપી છે અને છતાં તે દરરોજ...
Magazine: મેગેઝિન વિશેષ 

મૃત્યુદંડ

ખરેખર તો વાર્તા નથી જ લખવી. ના.અને કોઈ લખો-લખોનો આગ્રહ પણ નથી કરવાનું. આમેય વાચકો-લેખકો-વિવેચકોને કંઈ એકબીજાની પડી નથી. સબ સબ કી તાનમેં. ન લખવાનાં કારણ ખાસ કશાં નહીં. એમ તો બે-ત્રણ મહિના પર એકાદ બે તેજ-તેજ અને આગ-આગ...
Magazine: મેગેઝિન વિશેષ 

જહાજો સુદ્ધાં નિવૃત્ત થયાં, નેતાઓ ક્યારે?

બે-ત્રણ દિવસો પહેલા અખબારમાં સમાચાર વાંચવા મળ્યાં કે, ભારતીય નૌકાદળના ‘વીર’ અને ‘નિપત’ નામના બે યુદ્ધ જહાજો એમની સેવામાંથી નિવૃત્તિ લઈ રહ્યા છે. અલબત્ત, આ પ્રકારના સમાચાર પહેલી વખત નથી વાંચ્યા. આ પહેલા પણ વાયુ સેનાના વિમાનો, નૌકાદળના જહાજો કે...
Magazine: તલનું તાડ 

શીલાને ઉમેદવાર બનાવ્યા બાદ કોંગ્રેસના પૈસા વસૂલ

ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે પ્રશાંત કિશોર જેવા મોંઘાદાટ રણનીતિકારને રોકવા પડે એટલે કોંગ્રેસનું કેટલી હદે ધોવાણ થયું હશે એ વિશે વિચારી શકાય છે. દેશમાં કોંગ્રેસની આ સ્થિતિ જોઈને સંજય ગાંધી, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી ઉપર બેઠાંબેઠાં માથે હાથ...
Magazine: તલનું તાડ