Ruchi Lunagariya

શ્રીદેવીનો ખુશી પર ગુસ્સે થતો વીડિયો થયો વાયરલ

શ્રીદેવી બોલિવુડની સૌથી ટેલેન્ટેડ એક્ટ્રેસમાંથી એક હતી. પોતાની ફિલ્મો દ્વારા તેણે વર્ષો સુધી બોલિવુડ પર રાજ કર્યું હતું. તેના ફેન્સના દિલોમાં તેણે ખાસ જગ્યા બનાવી હતી. કદાચ એ જ કારણ છે કે તેના મૃત્યુ પછી તેની વાતો અને તેની યાદો...
Entertainment 

યુવાનોના હૃદયમાં સ્થાન બનાવવા માટે મોદી સરકાર શરૂ કરશે આ કામ

ભાજપ હવે ખેલ-કૂદના માધ્યમથી યુવાનોના દિલમાં ઉતરવાની તૈયારી કરી રહ્યું છે. દિલ્હીમાં ભાજપ સરકાર પહેલાંથી જ આ માર્ગે ચાલી રહી છે. હવે આ પહેલને ભાજપ આખા દેશમાં અપનાવવા જઈ રહ્યું છે. ગુરુવારે થયેલી પાર્ટી સંબંધિત મોર્ચાઓની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...
National  Politics 

રશિયા મુલાકાતે PM મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે આ મુદ્દાઓ પર થશે ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 21 મેના રોજ જ્યારે સોચ્ચીમાં મુલાકાત કરશે ત્યારે તેમની વચ્ચે સ્થાનિક મુદ્દાઓની સાથે-સાથે કેટલાંક મહત્ત્વના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે તેઓ ઈરાનની પરમાણુ સંધિમાંથી અમેરિકાની...
National  World 

આ દેશ બનાવી રહ્યો છે અવાજ કરતા પણ વધારે ઝડપથી હુમલો કરતી મિસાઈલ

રશિયા પાસે 2020 સુધીમાં એવી મિસાઈલ હશે જે અમુક મિનિટોમાં જ ધરતી પરની કોઈ પણ જગ્યાને વેરવિખેર કરી શકશે. કેટલાક સૂત્રોએ એવો દાવો કર્યો છે કે તેમને અમેરિકાની ગુપ્ત એજન્સી પાસેથી માહિતી મળી છે કે રશિયા એવંગાર્ડ નામના એક હાયપરસોનિક...
World 

હાફિઝ સઇદની આઝાદી અમારા માટે પણ ચિંતાનો વિષય છે: અમેરિકા

મુંબઈ હુમલાનો આરોપી હાફિઝ સઇદ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે, જેના પર અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હિથર નોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે 'હાફિઝ સઇદ પાકિસ્તાનમાં ખુલ્લે આમ ફરી રહ્યો છે, જે અમેરિકા માટે ચિંતાનો વિષય...
World 

મહિલાઓ માટે ખુશીના સમાચાર, ભારતીય રેલવે આપી રહ્યું છે આ સુવિધા

મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને ભારતીય રેલવે ખૂબ જલદી રેલવેના દરેક ડબ્બામાં પેનિક બટન લગાવશે. આ પેનિક બટનનો એલાર્મ ટ્રેનના ગાર્ડ પાસે વાગશે. જેનાથી કોઈ પણ સ્થિતિમાં મહિલા યાત્રી પાસે સુરક્ષા પહોંચાડી શકાશે. એટલું જ નહીં મહિલાઓના ડબ્બામાં CCTV કેમેરા લાગશે....
Woman & Kids  National 

આ જગ્યા પર મહિલાઓને સિટી મારશો તો ભરવા પડશે 60 હજાર રૂપિયા

ફ્રાન્સની સરકારે અસામાજીક તત્ત્વોને રોકવા માટે કાયદાને કડક બનાવ્યો છે. આ કાયદા અંતર્ગત હવે છોકરીઓને જોઈને સિટી વગાડવી, ગંદી કમેન્ટ્સ કરવી, તેમનો નંબર માગવો અને તેમના પીછો કરવો જેવા ગુનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે સિવાય બિલમાં લખવામાં આવ્યું છે...
World 

VIDEO: વૃદ્ધ મહિલાને જોઈને શ્રદ્ધા કપૂરે કર્યું કંઈક એવું કે તમે પણ ખુશ થઈ જશો

બોલિવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર હાલમાં જ પોતાની હોરર કોમેડી ફિલ્મનું શૂટિંગ પૂરું કરીને પાછી મુંબઈ આવી ગઈ છે. સોશિયલ મીડિયા પર હાલ શ્રદ્ધા કપૂરનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વૃદ્ધ મહિલાને જોઈને શ્રદ્ધા કપૂરે હાથ જોડી...
Entertainment 

હવે 'પરિવારવાદી' નહીં પણ 'પરિશ્રમવાદી' રાજનીતિ ચાલશે: PM મોદી

કર્ણાટકની રાજનીતિમાં સફળતા મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરિવારવાદી રાજનીતિનો અંત લાવવાનું એલાન કર્યું છે. ભાજપની તમામ 8 મોર્ચાની બેઠકને સંબોધિત કરતી વેળાએ તેમણે જણાવ્યું હતું કે દેશમાં હવે પરિશ્રમવાદી રાજનીતિ ચાલશે. આ દરમિયાન પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે તમામ મોર્ચાઓને...
National  Politics 

દિલ્હી-બેંગલોર વચ્ચેના ભાડામાં થયો ત્રણ ગણો વધારો, જાણો શું છે કારણ

કર્ણાટકમાં ચાલી રહેલા રાજનીતિક યુદ્ધ વચ્ચે સુપ્રીમ કોર્ટે શનિવારે ચાર વાગ્યે ફ્લોર ટેસ્ટ માટે આદેશ આપી દીધો છે. બેંગ્્લોરમાં કર્ણાટક વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરવામાં આવશે. પણ હવે આ રાજનીતિક ઘટના ક્રમની વચ્ચે દિલ્હી અને બેંગ્લોર વચ્ચેની ફ્લાઈટના ભાડામાં વધારો થયેલો...
National  Politics 

પ્રિયાનો નવો વીડિયો વાયરલ, સાયન્સ લેબમાં રોમાન્સ કરતી જોવા મળી

ફિલ્મના ડેબ્યૂ પહેલા જ પોતાના એક સીનને કારણે રાતોરાત સ્ટાર બની ગયેલી પ્રિયા પ્રકાશ મલયાલમ ફિલ્મ 'ઓરુ ઓદાર લવ'થી ફેમસ બની ગઈ છે. હાલ પ્રિયા પ્રકાશનો આ ફિલ્મનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્રિયા સાયન્સ લેબમાં રોમાન્સ...
Entertainment 

ગરમીનો પારો ચડ્યો: અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ, UV ઈન્ડેક્સ 9 નોંધાયો

અધિક જેઠ માસની શરૂઆત થઈ ગઈ છે અને સૂર્ય પોતાની કાળઝાળ ગરમી વરસાવી રહ્યો છે. રાજ્યમાં હિટવેવનું વાતાવરણ છવાયેલું છે ત્યારે આજના દિવસે અસહ્ય ગરમી રહેશે. ગુજરાત રાજ્યમાં આજે સૌથી વધારે તાપમાન કંડલા એરપોર્ટ પર 45.2 ડિગ્રી અને અમદાવાદમાં 44.4...
Gujarat  Central Gujarat  Saurashtra  Kutchh