Aayushi Trivedi

હવે ડ્રાઇવર જોડે જો અણછાજતું વર્તન કર્યું તો ઉબર કરી દેશે બ્લોક

કૈબ ડ્રાઇવર દ્વારા કરવામાં આવતા અણછાજતા વર્તન અને તેમની પર કરવામાં આવતી કાર્યવાહી અંગેના સમાચારો તો આપણે વાંચતા રહીએ છે, પરંતુ ડ્રાઇવરની ફરિયાદ પર કોઇ એક્શન લેવામાં આવતું નથી. તે હવે બદલાશે. હવે ઉબેર એવા રાઇડર્સને એલર્ટ કરી રહ્યું છે...
Business  Industries 

સસ્તુ થયું ક્રૂડ ઓઇલ, 23 દિવસ બાદ પેટ્રોલની કિંમતમાં મળી લોકોને રાહત

પેટ્રોલ અને ડિઝલના મુદ્દે મોંઘવારીનો માર ઝીલી રહેલ લોકોને લાંબા સમય બાદ રાહત મળી છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ આઠ પૈસા અને ડિઝલ 11 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું છે. પેટ્રોલ અને ડિઝલના ભાવમાં આ ઘટાડો 23 દિવસ બાદ જોવા...
Business  Money 

ભારતમાં ભ્રષ્ટાચાર ઘટ્યો, પાકિસ્તાન અને ચીન સૌથી વધુ ભ્રષ્ટ: રિપોર્ટ

વિશ્વના સૌથી ભ્રષ્ટ દેશોની યાદી જાહેર કરવામાં આવેલ છે, જે હિસાબે ભારતની સ્થિતિમાં સુધારો થયો છે. 180 દેશોના આ લિસ્ટમાં ભારત ત્રણ સ્થાનના સુધારા સાથે 78માં સ્થાને પહોંચ્યું છે. એટલેકે ભારતથી વધુ રૂસ, ચીન અને પાકિસ્તાન સહિત 102 દેશોમાં સૌથી...
World 

બિકાનેરમાં BJPનો પલડો ભારી, શું અર્જુન રામ મેઘવાલ લગાવશે હેટ્રિક?

વર્ષ 2019ની શરૂઆત થતા જ લોકસભા ઇલેક્શનને લઇને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજસ્થાનમાં વિધાનસભા ઇલેક્શન બાદ હવે સામાન્ય ચૂંટણી માટે જીતનાર ઉમીદવારને લઇને રાકીય દળોમાં બેઠક અને ફીડબેક મેળવવાનું કામ જોર પર છે. વિધાનસભા ઇલેક્શન જીતી સત્તામાં વાપસી કરનાર...
Politics 

માર્કેટમાં બુલરન : સેન્સેક્સમાં 171 પોઇન્ટ અને નિફ્ટીમાં 40 પોઇન્ટનો ઉછાળો

આજના કારોબાર દરમિયાન સેન્સેક્સ 171.57 પોઇન્ટ એટલેકે 0.48 ટકા વધીને 35764.07 પર અને નિફ્ટી 39.65 અંક એટલેકે 0.37 ટકા વધીને 10691.85 પર કારોબાર કરી રહ્યા છે. સારા ગ્લોબલ સંકેતોને જોતા સેન્સેક્સ અને નિફ્ટીની શરૂઆત આજે વૃધ્ધિ સાથે કરવામાં આવી હતી....
Business  Stock Exchange 

નોટબંધી ઈફેક્ટ: મોદી સરકારને બ્લેકમની મુદ્દે મળી મોટી સફળતા

સત્તામાં આવ્યા બાદથી જ મોદી સરકાર બ્લેકમની પર લગામ લગાવવાના તમામ પ્રયત્ન કરી રહી છે. જે અંતર્ગત નવેમ્બર 2016માં નોટબંધી જેવા નિર્ણય લેવામાં આવ્યા. આ રીતે બેનામી સંપત્તિને લઇને પણ સરકારે કડક વલણ દાખવ્યું. આ કડકાઇની અસર તે થઇ કે,...
National 

ઇલેક્શન પહેલા RBI સરકારને આપી શકે છે 40,000 કરોડ રૂપિયા

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સરકારને માર્ચ સુધીમાં 40,000 કરોડ રૂપિયાનું અંતરિમ ડિવીડન્ડ આપી શકે છે. તેમ માનવામાં આવી રહ્યું છે કે અંતરિમ ડિવીડન્ડની રકમથી મોદી સરકારને નાણાકીય ખોટની ભરપાઇ, ઇલેક્શનના ખર્ચ અને વોટર સપોર્ટ મેળવવામાં મદદ મળશે. RBI 1 ફેબ્રુઆરીએ...
Business  Industries 

મોહમ્મદ પયંગમ્બર સાહેબ વિરૂદ્ધ ટિપ્પણી કરનાર ભારતીયને મળી દસ વર્ષની સજા

સાઉદી અરબમાં કામ માટે ગયેલ એક ભારતીય યુવકને 10 વર્ષની જેલની સજા આપવામાં આવી છે. આ યુવક ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે સોશીયલ મીડિયા પર મોહમ્મદ પયગંબર સાહેબને લઇને આપત્તિજનક ટિપ્પણી કરી હતી. જે બાદ તેને આ સજા...
World 

કાઠમાંડૂ અકસ્માત ખુલાસો: પાયલોટની સ્મોકિંગની કુટેવે લીધા હતા 51 લોકોના જીવ

વિતેલ વર્ષે નેપાળની રાજધાની કાઠમાંડૂમાં થયેલ વિમાન બનાવને લઇને મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. સામે આવેલ રિપોર્ટ અનુસાર વિમાનનો પાયલોટ પોતાના કેબિનમાં સ્મોકિંગ કરી રહ્યો હતો. જે બનાવનું મુખ્ય કારણ હતું. વિતેલ વર્ષે માર્ચમાં યુ એસ બાંગ્લા એરલાઇન્સનું વિમાન લેન્ડિંગ...
World 

સ્વાઇન ફ્લૂની ચપેટમાં વિરભદ્ર સિંહ, શિમલા એઇમ્સમાં સારવાર હેઠળ

હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વિરભદ્ર સિંહ સ્વાઇન ફ્લૂની ચપેટમાં આવ્યા છે. તેમની સારવાર શિમલા સ્થિત ઇંદિરા ગાંધી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. સિંહની બિમારી અંગે જાણકારી ડોક્ટરોએ સોમવારે આપી હતી. સારવાર કરી રહેલ ડોક્ટરોના જણાવ્યા અનુસાર સોમવારે...
National 

ટ્યૂશન ક્લાસીસમાં ગ્રામ્ય DEO ચકાશશે વિવિધ પાયાની સુવિધાઓ, ક્લાસીસ પર તવાઇ

ખાનગી ટ્યુશન ક્લાસીસ પર અંકુશ લાવવા અને વિવિધ પ્રકારની મંજૂરીઓના ચેકિંગ માટે ગ્રામ્ય DEO કચેરી દ્વારા એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે. જેમાં ખાનગી ટ્યુશન ક્લાસીસ3માં ફાયર સેફ્ટીનું પાલન કરવામાં આવે છે કે કેમ તે અંગે ચકાસણી કરવામાં આવશે અને...
Gujarat 

ટેક્સપેયર્સને નહિ મળે મોટી ટેક્સ છૂટ, સરકારી ખજાનાની હાલત ખરાબ

ટેક્સપેયર્સ બજેટમાં મોટી ટેક્સ રાહત ઇચ્છે છે પરંતુ સરકાર તેનો ભાર ઉઠાવવાની હાલતમાં નથી. ગત સાઢા ચાર વર્ષમાં સરકારી રિઝર્વની હાલત ખરાબ છે. કેન્દ્ર પર કુલ દેવું 49 ટકા વધીને 8203253 કરોડ રૂપિયા થયું છે. ટેક્સ ઇન્સેટિંવને જોતા સરકારની આવક...
Business