Krishna Chaudhary

ઈન્ટરનેટના માધ્યમથી દુબઈની મહિલાનો 12 વર્ષે પતિ-બાળકો સાથે થયો મેળાપ

ઈન્ટરનેટના માધ્યમથી ઘણી વખત લોકોનો વર્ષો બાદ પણ મેળાપ થતો હોવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. દુબઈની મહિલાએ ઈન્ટરનેટના માધ્યમથી સુરેન્દ્રનગરમાં રહેતા તેના પતિનો 12 વર્ષ બાદ સંપર્ક કરવામાં સફળતા મેળવી હતી. પાટડીના બાજપાઇનગરમાં રહેતા સતિષભાઇ પોપટભાઇ ઠાકોરે 25...
Gujarat 

વર્લ્ડ બેન્ક પહેલી વખત કરશે આ કામ, AMCને આપશે 7 હજાર કરોડ રુપિયા

વર્લ્ડ બેન્ક પહેલી વખત કોઈ સ્થાનિક સંસ્થામાં રોકાણ કરવા જઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બોન્ડ પેટે ધિરાણ આપવા માટેના 7 હજાર કરોડ રુપિયાના MOU થયા છે. આજ રોજ વર્લ્ડ બેંકના વડા અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી વચ્ચે મુલાકાત થઈ...
Gujarat 

ધરતીને બચાવવાનું કહીને વડોદરામાં અભ્યાસ કરતો યુવક થયો ગુમ

વડોદરાની મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીની ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના ચોથા વર્ષમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી અચાનક જ ગુમ થઈ ગયો હતો. તે છેલ્લા 2 દિવસથી એક જ વાતનુ રટણ કરતો હતો કે, 'ધરતી ખતમ હો રહી હૈ મુજે ઉસે બચાના હૈ'. ઘટના...
Gujarat 

દાહોદમાં દાદાએ જ દોઢ મહિનાની પૌત્રીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરી હત્યા

દાહોદમાં હ્યદય દ્રવી ઉઠે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં દોઢ મહિનાની પૌત્રીને સગા દાદાએ જ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બાબતે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દાહોદના ધાનપુરમાં આ કરુણ ઘટના બનવા...
Gujarat 

છોટાઉદેપુર: બસ ડેપોમાં મહિલા રેસ્ટ રુમમાં તાળા, મહિલાઓ ઠંડીમાં બહાર સૂવા મજબૂર

ગુજરાતમાં વિવિધ કાર્યોનુ લોકાર્પણ તો કરવામાં આવે છે પરંતુ ત્યારબાદ પ્રજાને તેની યોગ્ય સુવિધા પુરી પાડવામાં આવતી નથી. છોટાઉદેપુર જિલ્લામાં ચાર દિવસ પહેલા લોકાર્પણ કરવામાં આવેલ બસ સ્ટેશનમાં મહિલાઓ માટે બનાવેલા રેસ્ટ રુમમાં તાળા લાગેલા હોવાથી મહિલાઓને હાલાકી ભોગવવાનો વારો...
Gujarat 

વડોદરામાં લૂંટારુઓએ સાસુ અને જમાઈને માર મારીને ચલાવી 50 હજારની લૂંટ

વડોદરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વિશ્વામિત્રી બ્રિજ પાસે આવેલ ગોડાઉનમાં મોડી રાત્રે હથિયારો લઈને આવેલા લૂંટારુઓએ જમાઈ અને સાસુને માર માર્યો હતો. ત્યારબાદ તેઓ 50 હજાર રુપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. માહિતી મુજબ વડોદરાના વિશ્વામિત્રી...
Gujarat 

યુનિ.ના પ્રોફેસરે વિદ્યાર્થીનીને કહ્યું- મારી સાથે મિત્રતા કર તો પાસ કરાવી દઈશ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીનીને રંઝાડવાનો કિસ્સો સામે આવ્યો છે. Ph.Dનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના ગાઈડ પ્રોફેસર દ્વારા તેને હેરાન કરવામાં આવતી હોવાની જાણ થતાં યુનિવર્સિટીમાં ચકચાર મચી જવા પામી હતી. માહિતી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મુખ્ય કાર્યાલયની નજીકના ભવનમાં પોતાની...
Lifestyle  Saurashtra  Kutchh 

ડૂબતા યુવકને બચાવનાર વડોદરાની આ બહાદુર યુવતીને રક્ષામંત્રીના હસ્તે મળ્યું સન્માન

વડોદરાની યુવતીને તેની બહાદુરી માટે રક્ષા મંત્રી નિર્મલા સીતારમન દ્વારા રક્ષાપદક એનાયત આપવામાં આવ્યો હતો. ગુજરાતમાંથી પહેલી વખત કોઈ યુવતીની રક્ષાપદક માટે પસંદગી કરવામાં આવી હતી. વડોદરા નજીક તારીખ 13 મે 2018 ના રોજ રસલપુર પાસેથી પસાર થતી મહિસાગર નદીના...
Travel  Gujarat 

શિક્ષકે વિદ્યાર્થીને છુટ્ટી લાકડી મારતાં આંખમાં થઈ ઈજા, કોઈને ન જણાવવા આપી ધમકી

અમદાવાદમાં એક બાળકને શિક્ષક દ્વારા છૂટ્ટી લાકડી મારવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. શિક્ષકે વિદ્યાર્થીને છુટ્ટી લાકડી મારતા વિદ્યાર્થીને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અમદાવાદના નરોડામાં આવેલી ગુજરાતની પ્રાથમિક શાળામાં 8માં ધોરણમાં અભ્યાસ કરતા કરણ...
Gujarat 

ગુજરાતમાં અંગદાન અને પ્રત્યારોપણની પ્રક્રિયા બનશે ઝડપી, 'સોટો'ને મળી મંજૂરી

ગુજરાતમાં આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના દર્દીઓ માટે 'સોટો' (સ્ટેટ ઓર્ગન અને ટિસ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન) ની સ્થાપના કરવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. તેથી હવે દર્દીને સરળતાથી ઓર્ગન ડોનર મળી શકશે. મહત્વનુ છે કે છેલ્લા 3 વર્ષ બાદ રાજ્યના આરોગ્ય...
Gujarat 

વડોદરામાં અડધી રાત્રે આવ્યા ધાડપાડુઓ, લોકોને માર મારીને ચલાવી લૂંટ

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ધીરે ધીરે કથળી રહી હોય એવુ દેખાઈ રહ્યું છે. વડોદરાના એક ગામમાં અડધી રાત્રે ધાડપાડુઓ ત્રાટક્યા હતા અને ગામલોકો સાથે મારામારી કરી હતી અને લૂંટ ચલાવી હતી. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ઈશ્વરપુરા ગામમાં મધરાત્રે હથિયાર...
Gujarat 

સુરતના 86 વર્ષિય વૃદ્ધે મૃત્યુ બાદ પણ 3 વ્યક્તિઓને આપ્યું નવજીવન

સુરતમાં 86 વર્ષની ઉંમરે વૃદ્ધનું અવસાન થતા તેમની ઈચ્છા અનુસાર પરિવારજનોએ અંગોનું દાન કરીને 3 જીંદગીને નવજીવન બક્ષ્યું છે. સુરતમાં સૌથી વધુ વર્ષની ઉંમરે અંગોનું દાન કરવાનો કદાચ આ પ્રથમ કિસ્સો છે. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા અરજણભાઈ હીરાભાઈ વિરાણી નિવૃત્ત...
Gujarat