Advocate Bhaskar Tanna

ટોયલેટ કાંડ બાદ હવે વર્ચ્યુઅલ હિયરિંગમાં બીયર પીવા લાગ્યા વકીલ સાહેબ, ગુજરાત હાઈકોર્ટે કરી આ કાર્યવાહી

ગુજરાત હાઈકોર્ટની વર્ચ્યુઅલ સુનાવણીમાં ટોયલેટ સીટ પર બેસીને જોડાવાનો મામલો હજુ શાંત થયો નહોતો કે વરિષ્ઠ એડવોકેટ દ્વારા બીયર પીવાનો મામલો સામે આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે સ્વતઃ નોંધ લઈને વરિષ્ઠ એડવોકેટ ભાસ્કર તન્ના સામે અવમાનનાની અરજી દાખલ કરી છે. હાઈકોર્ટે...
Gujarat 
Copyright (c) Khabarchhe All Rights Reserved.