Alexis Wilkins

FBI ડિરેક્ટર કાશ પટેલની ગર્લફ્રેન્ડ કેમ વિવાદમાં છે? યહૂદી મૂળની એલેક્સિસનો મોસાદ સાથે શું સંબંધ છે?

અમેરિકન એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના વર્તમાન ડિરેક્ટર ભારતીય મૂળના કાશ પટેલ છે. અમેરિકન સરકારી વેબસાઇટ પર તેમના વિશે ઘણી બધી માહિતી છે, જેમાં તેમની કારકિર્દી અને વ્યાવસાયિક જીવનનો સમાવેશ થાય છે, પરંતુ આ વેબસાઇટ...
World 
Copyright (c) Khabarchhe All Rights Reserved.