ગમે તે કરી લે... કિર્તી પટેલ આટલા સમય સુધી તો જેલની બહાર નહીં જ આવે

સોશિયલ મીડિયામાં અપશબ્દો, અભદ્ર ભાષાનો પ્રયોગ અને અપમાનજનક વાત કરીને કુખ્યાત થયેલી કિર્તી પટેલ સુરતના એક ખંડણી કેસમાં જેલ ભેગી થઇ ગઇ છે અને જાણવા મળેલી માહિતી મુજબ કિર્તી હવે ઓછામાં ઓછા 2 મહિના સુધી જેલની બહાર આવી શકે તેમ નથી.

સુરતમાં વજુ કાત્રોડીયા નામના એક બિલ્ડરે 2024માં કાપોદ્રો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં એક આરોપી વિજય સવાણીની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ કિર્તી પટેલ ફરાર હતી. કાપોદ્રા પોલીસે તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે મંજૂર કર્યા નહીં એટલે કિર્તીને લાજપોર જેલમાં મોકલી આપવામાં આવી છે. તેની સામે ગુજરાતના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં 10 ગુના નોંધાયેલા છે એટલે  2 મહિના સુધી કિર્તી બહાર આવી શકે તેમ નથી.

Top News

રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી કારમી મંદી અને રત્નકલાકારો બેરોજગાર થઇ રહ્યા હોવાની બુમરાણ વચ્ચે ગુજરાત સરકારે 24 મે 2025...
Gujarat 
રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

સોનાના ભાવો છેલ્લાં કેટલાંક સમયથી આસમાને પહોંચી ગયા છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાને પાર...
Business 
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

સુરત. લોનની નિર્ધારીત મુદત પુરી થાય તે પહેલા લોન ખાતા બંધ કરતી વખતે બેંક દ્વારા વસૂલ કરવામાં આવેલ ફોર ક્લોઝર...
Gujarat 
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે

આગામી દિવસોમાં એક રીઅલ એસ્ટેટ કંપનીનો IPO આવી રહ્યો છે, જેમાં બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતિક...
Business 
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.