Kerala Airport

કેરળ એરપોર્ટ પર 14 દિવસથી ઉભા રહેલા F-35ની 'ટેકનિકલ ખામી'ને ઠીક કરવા આવે છે બ્રિટનથી 40 એન્જિનિયરોની ટીમ

બ્રિટિશ નૌકાદળનું સૌથી આધુનિક સ્ટીલ્થ ફાઇટર જેટ F-35 'ટેકનિકલ ખામી'ને કારણે 14 દિવસથી કેરળના તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઉભું છે. 9.5 અબજ રૂપિયાના આ વિમાનમાં એવી ખામી સર્જાઈ છે કે બ્રિટિશ એન્જિનિયરો તેને ઠીક કરી શકતા નથી. આ...
National 
Copyright (c) Khabarchhe All Rights Reserved.